Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭ • सुलीनचित्तलाभ:
२४६९ विनेयाः सन्ति तर्हि वाचनाप्रदानादिलक्षणः औचित्ययोगः असङ्गभावेन यथावसरं सम्पद्यते । सत्क्रिया प च अवन्ध्यैव स्वभूमिकाऽऽनुरूप्येण निरभिष्वङ्गभावतो विज्ञेया। “सुलीनम् = अतिनिश्चलं परानन्दम्” ... (यो.शा.१२/४) इति योगशास्त्रोक्तं सुलीनचित्तं तत्त्वतोऽत्राऽऽविर्भवति। विज्ञेय एतावान् प्रभायां । योगदृष्टौ प्रकर्षः प्रवृत्तचक्रस्य योगिनः योगदृष्टिसमुच्चयदर्शितस्य (यो.स.२१२)। ____ परायां तु परिपक्वाऽतिसृदृढ-विशुद्धभेदविज्ञानपरिणतिप्रभावेण वक्ष्यमाणगुणवैराग्यप्रभावेण च शे (१) कामभोगादितः, (२) प्रवचनप्रभावनादिबाह्यप्रवृत्तितः, (३) कायादियोगचाञ्चल्यतः, (४) सङ्कल्प क - વિત્પવિતા, (૨) પ્રસ્તાવિત:, (૬) વર્તુત્વ-મોøત્વપરિણામપક્ષપાતતઃ, (૭) મુમુક્ષાfમતसदनुष्ठानादिगोचरप्रीतिसुखतः, (८) असङ्गानुष्ठानाऽवलम्बनकोपेक्षासुखाऽभिरतितः, (९) समुपनतપણ ક્રિયા હોય તે સારી જ હોય છે, અમોઘ જ હોય છે, પોતાની ભૂમિકાને અનુરૂપ જ હોય છે તથા અનાસક્ત ચિત્તથી જ તે સન્ક્રિયા પ્રવર્તતી હોય છે - તેમ જાણવું. “આત્મસ્વરૂપમાં જ અત્યંત નિશ્ચલ અને પરમઆનંદવાળું ચિત્ત એ સુલીન કહેવાય' - આવું યોગશાસ્ત્રમાં જણાવેલ છે. તે સુલીન ચિત્ત પરમાર્થથી અહીં પ્રગટે છે. પ્રભા નામની સાતમી યોગદષ્ટિમાં પ્રવૃત્તચક્ર યોગીના આત્મવિકાસની આવી પરાકાષ્ઠા જાણવી. યોગદૃષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ પ્રવૃત્તચક્ર નામના યોગીનું વર્ણન કરેલ છે.
8 આઠમી યોગદષ્ટિ “પરાને સમજીએ 60 (રાથ.) છેલ્લી આઠમી “પરા' નામની યોગદષ્ટિ છે. (A) દેહ-વચન-મન-કર્મ-પુદ્ગલાદિથી પોતાનો આત્મા અત્યન્ત નિરાળો છે, જુદો છે, છૂટો છે' - આવા ભેદવિજ્ઞાનની પરિણતિ ત્યારે યોગીને અત્યંત પરિપક્વ, અતિસુદઢ અને વિશુદ્ધ બની ચૂકેલ હોય છે, આત્મસાત્ થયેલ હોય છે. તેમજ આગળ જણાવવામાં આવશે તે (B) ગુણવૈરાગ્ય = પરવૈરાગ્ય (= શ્રેષ્ઠવૈરાગ્યો પણ તેમના અંતરમાં ઝળહળતો કે હોય છે. આ બન્ને ઉમદા, ઉત્તમ અને ઉદાત્ત એવા દુર્લભતમ તત્ત્વોના પ્રભાવે -
(૧) કામભોગ, ભોગસુખ, ઈન્દ્રિયસુખ વગેરેથી તેઓ અત્યન્ત વિરક્ત થયા હોય છે. (૨) શાસનપ્રભાવનાદિ બાહ્ય પ્રવૃત્તિનો પણ તેઓને મોહ-વળગાડ નથી જ હોતો. (૩) કાયયોગ વગેરેની ચંચળતા, પરિવર્તનશીલતા વગેરે પણ તેમને પસંદ નથી હોતી. (૪) મનના સંકલ્પ, વિકલ્પ, વિચાર આદિ પ્રત્યે આંશિક પણ આકર્ષણ હોતું નથી.
(૫) ક્યારેક શિષ્યાદિ પ્રત્યે કે શાસનનાશકાદિ પ્રત્યે કરવા જરૂરી હોય તેવા પ્રશસ્ત કષાયની પણ તેમને જરાય રુચિ હોતી નથી. -
(૬) કર્તુત્વ-ભોસ્તૃત્વ પરિણામનો પક્ષપાત મરી ચૂક્યો હોય છે.
(૭) રાગાદિ ભાવોથી છૂટવાની તીવ્ર તમન્ના સ્વરૂપ મુમુક્ષાપરિણામથી ગર્ભિત સદનુષ્ઠાનાદિ પ્રત્યેની પ્રીતિથી જે સુખ પૂર્વે અનુભવાતું હતું, તે સુખની પણ તેમને હવે ઈચ્છા થતી નથી.
(૮) સાતમી દષ્ટિમાં અસંગઅનુષ્ઠાન પ્રવર્તતું હતું. એના નિમિત્તે ત્યાં જે ઉપેક્ષાભાવનું સુખ = ઉદાસીનભાવનું સુખ ઉદ્દભવતું હતું, તેમાં સામે ચાલીને જોડાવાની લાગણીથી પણ તેઓ વિરક્ત બને છે.
(૯) વગર બોલાવ્ય, સામે ચાલીને, આત્મવિશુદ્ધિથી આકર્ષાઈને આવી પડેલા એવા લૌકિક અને