Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१६/७
मोक्षमार्गाऽननुसारिणी भावशुद्धिः अन्याय्या : २४९१ ६/२०२/पृ.१७०) इति । स्व-परगीतार्थत्वलाभं विना न क्लेशोच्छेदसम्भवः स्व-परगीतार्थत्वलाभोत्तरकालञ्च निजं मनः सङ्क्लेशशून्यं कर्त्तव्यम् । तदिदमभिप्रेत्योक्तं महानिशीथसूत्रे “अगीयत्थत्तदोसेणं માવશુદ્ધિ પવUI વિI ભાવવિશુદ્ધી, સહનુમસો મુળી ભવે ના” (મ.નિ.૬/૨૦૬), “પુટિં સંબૂ- ૫ भावेण सव्वहा गीयत्थेहिं । भवित्ताणं कायव्वं निक्कलुसं मणं ।।” (म.नि.६/२०८/पृ.१७३) इति । सम्यग्दर्शनं । विना ‘अयं स्वपरिणामः, स च परपरिणाम' इति बोधविरहेण कषायाऽकरणेऽपि कषायकरणपात्रता तु अव्याहतैव।
एतावतेदं फलितं यदुत सम्यग्दर्शनापेक्षसम्यग्ज्ञानपुरस्कृत-स्वभूमिकोचितपञ्चाचारपालनत एव से भावविशुद्धिः सानुबन्ध-प्रबल-सकामनिर्जराफलतया मोक्षप्रापिका भवति । यथोक्तं सूत्रकृताङ्गवृत्तौ एव “प्रव्रजितस्य सम्यग्ज्ञानपूर्विकां क्रियां कुर्वतो भावशुद्धिः फलवती भवति” (सू.कृ.२/६/३० वृ.पृ.३९७) इति । क उच्छृङ्खलस्य सम्यग्दर्शन-ज्ञानलाभ-तत्प्रणिधानाऽन्यतरशून्या भावशुद्धिरपि न मोक्षफला, किमुत गि बाह्याचारशुद्धिः ? न हि अभव्यस्य चारित्राचारशुद्धिः मोक्षफला सम्पद्यते । तादृशी बाह्याचारविशुद्धिः । भावशुद्धिः वा मोक्षफलकतया नैव समाम्नाता, स्वाग्रहात्मकत्वेन मोक्षमार्गाऽननुसारित्वात् । तदुक्तं का द्वात्रिंशिकाप्रकरणे यशोविजयवाचकेन्द्रैः “भावशुद्धिरपि न्याय्या न, मार्गाऽननुसारिणी। अप्रज्ञाप्यस्य बालस्य કરવું જોઈએ. (આ રીતે સ્વગીતાર્થ બનવું. તથા પરગીતાર્થ બનવા શાસ્ત્ર વડે) સાર-અસાર બાબતને પૂરેપૂરી જાણવી.” ખરેખર સ્વગીતાર્થપણું અને પરગીતાર્થપણું મેળવ્યા વિના મનના સંક્લેશનો ઉચ્છેદ સંભવતો નથી. તથા સ્વ-પરગીતાર્થપણું મેળવીને પોતાના મનને સાધકે સંક્લેશશૂન્ય કરવું જોઈએ. આ અભિપ્રાયથી મહાનિશીથસૂત્રમાં છઠ્ઠા અધ્યયનમાં જણાવેલ છે કે “જીવ અગીતાર્થપણાના દોષથી ભાવશુદ્ધિ પ્રાપ્ત કરતો નથી. ભાવશુદ્ધિ વિના સાધુ સંક્ષિપ્ટમનવાળા થાય છે. પ્રતિબોધ પામેલા સાધુએ સર્વથા સર્વ ભાવથી ગીતાર્થ (= સ્વ-પરગીતાર્થ) થઈને મનને સંક્લેશશુન્ય કરવું.' સમકિત વિના “આ સ્વપરિણામ અને તે પરપરિણામ ઈત્યાદિ સમજણ ન હોવાથી કષાય ન કરવા છતાં કષાય કરવાની પાત્રતા તો અખંડ જ રહે છે. એ
# તાત્વિક ભાવવિશુદ્ધિની ઓળખાણ # (તા.) આથી ફલિત થાય છે કે સમ્યગ્દર્શનને સાપેક્ષ એવા સમ્યજ્ઞાનને આગળ કરીને, સ્વભૂમિકાયોગ્ય ! પંચાચારને સાધુ પાળે તો જ તેની ભાવશુદ્ધિ પણ સાર્થક બને, સાનુબંધ પ્રબળ સકામ નિર્જરાનું કારણ બને. તેના દ્વારા તે મોક્ષપ્રાપક બને. આ અંગે સૂત્રકૃતાંગસૂત્રવૃત્તિમાં જ જણાવેલ છે કે “સમ્યજ્ઞાનપૂર્વક એ ક્રિયાને કરનારા સાધુની ભાવવિશુદ્ધિ સફળ થાય છે.” જેને જીવનમાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનનો લાભ થયો ન હોય કે સમ્યગ્દર્શન-જ્ઞાનને પ્રગટ કરવાનું પ્રણિધાન પણ ન હોય તેવા ઉશ્રુંખલ-સ્વછંદ જીવની તો ભાવવિશુદ્ધિ પણ મોક્ષફલક ન બને. તો ફક્ત બાહ્ય આચારની શુદ્ધિ તો કઈ રીતે મોક્ષજનક બને ? અભવ્યની ચારિત્રાચારશુદ્ધિ ક્યાં મોક્ષપ્રાપક બને છે ? તેવી બાહ્યાચારવિશુદ્ધિ કે તેવી ભાવશુદ્ધિ મોક્ષજનકસ્વરૂપે શાસ્ત્રકારોએ માન્ય નથી જ કરેલ. કારણ કે તેવી બન્ને પ્રકારની શુદ્ધિ પોતાના કદાગ્રહસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગને અનુસરનારી નથી. આ અંગે મહોપાધ્યાય શ્રીયશોવિજયજીએ 1. अगीतार्थत्वदोषेण भावशुद्धिं न प्राप्नुयात्। विना भावविशुद्ध्या सकलुषमनाः मुनिः भवेत् ।। 2. बुदैः सर्वभावेन सर्वथा गीतार्थैः। भूत्वा कर्त्तव्यं निःक्लेशं मनः।।