Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૭/ • स्वभूमिकौचित्यतः प्रवर्तनम् श्रेयः ।
२५९७ જસ ઉદ્યમ ઉત્તમ માર્ગનો, ભલઈ ભાવથી લહિઈ રે; જસ મહિમા મહીમાંહે વિદિતો, તસ ગુણ કેમ ન ગહિઈ રે .૧૭/પા. (૨૭૮) હ. 5
જસ ઉદ્યમ, તે ઉત્તમ માર્ગનો જે ઉદ્યમ, તે કિમ પામિયે ? ભલે ભાવ તે શુદ્ધાધ્યવસાય રૂપ (તેથી), તે લહીયે કહેતાં પામિયે.
જસ મહિમા = જેહનો મહિમા, તે મહીમાંહે પૃથ્વીમાંહે, વિદિતો છે = પ્રસિદ્ધ છે. તસ ગુણ = स्वपूर्वतनगुरुवर्गगुणगणमेवाऽत्राऽप्यभिष्टौति – 'येषामिति ।
येषामुत्तममार्गोद्यमः शुभभावादुपलभ्यते।
येषां महिमा विदितः तेषां गुणाः किं नोच्यन्ते ?॥१७/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - येषाम् उत्तममार्गाद्यमः शुभभावाद् उपलभ्यते, येषां (च) महिमा વિઢિતા, તેષાં TUTI દ્ધિ નોધ્યન્ત ?9૭/૧TI.
येषां श्रीविजयहीर-सेन-देव-सिंहसूरीश्वराणाम् उत्तममार्गोद्यमः = श्रेष्ठस्य अत एव स्व-स्वभूमि-- कासमुचितोत्सर्गाऽपवाद-ज्ञानक्रिया-निश्चयव्यवहाराद्यनुविद्धस्य स्वाश्रितभूमिकानुरूपचरणकरणानुयोग -द्रव्यानुयोगाद्यासेवन-ग्रहणशिक्षादिविनियोगरूपस्य च मोक्षमार्गस्य यथाक्रमं करण-कारापणाभ्यां बहिरङ्गाऽन्तरङ्गपुरुषकारः शुभभावाद् = विशिष्टतर-शुद्धाऽध्यवसायलक्षणादेव उपलभ्यते, न तु का અંતરનિકો - પોતાના પ્રાચીન ગુરુજનોના ગુણોના સમૂહની જ ગ્રંથકારશ્રી પ્રશંસા કરે છે -
& ઉત્તમ ઉધમ શુભભાવસાધ્ય છે પ્રતિકાર :- જે ગુરુઓનો ઉત્તમ માર્ગને વિશે ઉદ્યમ ખરેખર શુભ ભાવથી જ પ્રાપ્ત થાય છે અને જે ગુરુજનોનો મહિમા સુપ્રસિદ્ધ હોય, તેઓના ગુણ અમે કેમ ન કહીએ ? (૧૭/૫)
પૃ મોક્ષમાર્ગમાં બે પ્રકારનો ઉધમ |
- મોક્ષમાર્ગ શ્રેષ્ઠ છે. આ જ કારણથી (૧) પોતપોતાની ભૂમિકાને ઉચિત એવા ઉત્સર્ગ છે. -અપવાદ, જ્ઞાન-ક્રિયા, નિશ્ચય-વ્યવહાર વગેરેથી તે ગૂંથાયેલ છે. તથા (૨) પોતાના (= ગુરુના) આશ્રિત વ} (= શિષ્ય વગેરે) જીવોની ભૂમિકા મુજબ તેમને ચરણ-કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ વગેરેની આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા વગેરેમાં જોડવા તે પણ એક પ્રકારનો મોક્ષમાર્ગ જ છે. પ્રથમ પ્રકારનો મોક્ષમાર્ગ સ. જાતે આચરવાનો હોય છે. બીજા પ્રકારનો મોક્ષમાર્ગ પોતાના આશ્રિત જીવો પાસે પળાવવાનો હોય છે. શ્રીવિજયહીરસૂરીશ્વરજી મહારાજે, શ્રીવિજયસેનસૂરીશ્વરજી મહારાજે, શ્રીવિજયદેવસૂરીશ્વરજી મહારાજે તથા શ્રીવિજયસિંહસૂરીશ્વરજી મહારાજે ઉપરોક્ત બન્ને પ્રકારનો મોક્ષમાર્ગ ક્રમશઃ જાતે પાળવા દ્વારા અને આશ્રિતો પાસે પળાવવા દ્વારા બહિરંગ અને અંતરંગ જે ઉદ્યમ મોક્ષમાર્ગને વિશે કરેલ હતો તે ઉદ્યમ અત્યંત ઉચ્ચકક્ષાના શુદ્ધ અધ્યવસાયસ્વરૂપ શુભ ભાવથી જ પ્રાપ્ત થાય છે. તેઓએ દ્વિવિધ • પુસ્તકોમાં લહઈ પાઠ. કો.(૬)નો પાઠ લીધો છે. જે લા.(૧)માં “વિસંગુદીતો’ અશુદ્ધ પાઠ. જે “કહઈ પાઠ યોગ્ય જણાય છે.