Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५९९
• कल्याणविजयोपाध्यायगुणोत्कीर्तनम् । શ્રી કલ્યાણવિજય વડ વાચક, હીરવિજય ગુરુ સીસો રે; ઉદયો, જસ ગુણસંતતિ ગાવઈ, સુર-કિન્નર નિસ-દીસો રે II૧૭/૬ll (૨૭૯) હ. શ શ્રીન્યાવિનયનામા વડ વાચક મહોપાધ્યાય બિરુદ પામ્યા છે. (ગુરુ) શ્રીહીરવિજયસૂરીશ્વરના શિષ્ય જે છે, ઉદયો જે ઉપના છે. જસ ગુણસંતતિ = તે શ્રેણિ, ગાઈ છે. સુર-કિન્નર પ્રમુખ નિસ-દસ = રાત્રિ -દિવસ, ગુણશ્રેણિ સદા કાલે ગાય છે. [૧]
कृतज्ञभावेन जगद्गुरुपट्टपरम्परामुपदाऽधुना तच्छिष्यपरम्पराऽऽगतमासन्नतरस्वगुरुवर्गं बहुमानतः स्वचेतसि समारोपयितुमुपक्रमते – 'कल्याणे'ति ।
कल्याणविजयवाचकवरेण्यो हीरविजयसूरिशिष्यः।
यदीयगुणसन्तानं किन्नरा गायन्ति सर्वदा।।१७/६॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - हीरविजयसूरिशिष्यः कल्याणविजयवाचकवरेण्यः (सञ्जातः), यदीयगुणसन्तानं किन्नराः सर्वदा गायन्ति ।।१७/६।।।
हीरविजयसूरिशिष्यः कल्याणविजयवाचकवरेण्यः = महोपाध्यायबिरुदालङ्कृतः कल्याणविजयः क 'सञ्जातः' इत्यावर्तते । तदीयमाहात्म्यमुपदर्शयति- यदीयगुणसन्तानं वाचककुलतिलककल्याणविजयसत्कसद्गुणश्रेणिं किन्नराः सुरादयश्च सर्वदा = अहोरात्रं गायन्ति समोदम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - तात्त्विक-सात्त्विकाऽऽध्यात्मिकगुणवैभवे सति देवता अपि का गुणोत्कीर्तने न श्राम्यन्ति। ततश्च कल्याणविजयवाचकोदाहरणतः तात्त्विक-सात्त्विकाऽऽध्यात्मिक
અવતરણિત :- કૃતજ્ઞભાવથી જગદગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મહારાજની પાટપરંપરાને દેખાડીને હવે હીરસૂરીશ્વરજી મહારાજની શિષ્ય પરંપરાથી આવેલ અત્યંત નજીકના સ્વ-ગુરુજનોને બહુમાનપૂર્વક પોતાના ચિત્તમાં સારી રીતે આરૂઢ કરવા માટે ગ્રંથકારશ્રી કટિબદ્ધ થાય છે :
લીલાળા:- શ્રીહીરવિજયસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મહોપાધ્યાય શ્રીકલ્યાણવિજયજી મહારાજા થયા કે જેમના ગુણની શ્રેણિને કિન્નરો સર્વદા ગાય છે. (
૧૬) જ દેવો પણ ગુણગાન કરે જ વ્યાખ્યા - શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી કલ્યાણવિજયજી મહારાજ થયા. તેઓને વા “મહોપાધ્યાય' બિરૂદ આપવામાં આવેલ હતું. તેમના માહાભ્યને ગ્રંથકારશ્રી શ્લોકના ઉત્તરાર્ધ દ્વારા જણાવે છે કે “ઉપાધ્યાયના વંશમાં તિલક સમાન શ્રી કલ્યાણવિજયજી ગણિવરના સગુણના સમૂહને કિન્નરો વ્ય અને વૈમાનિક વગેરે દેવો રાત-દિવસ આનંદપૂર્વક ગાય છે.
# ગુણવૈભવની છ વિશિષ્ટતા # આધ્યાત્મિક ઉપનય :- તાત્ત્વિક, સાત્ત્વિક અને આધ્યાત્મિક ગુણવૈભવ હોય તો દેવતાઓ પણ ગુણગાન કરતા થાકતા નથી. તેથી શ્રી કલ્યાણવિજયજી મહારાજના ઉદાહરણથી (૧) તાત્ત્વિક, (૨) સાત્ત્વિક, (૩) આધ્યાત્મિક, (૪) સ્વાભાવિક, (૫) સાનુબંધ, (૬) સુવિશુદ્ધ એવા ગુણવૈભવને મેળવવા