Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२६१४
• द्रव्यादिभिः कृतिविस्तरः ।
ક કળશ છે ઈમ દ્રવ્ય-ગુણ-પર્યાયે કરી જેહ વાણી વિસ્તરી, ગતપાર ગુરુ સંસાર સાગર તરણ તારણ વરતરી; તે એહ ભાખી સુજન મધુકર રમણિ સુરત મંજરી,
શ્રી નયવિજય વિબુધ ચરણસેવક જસવિજય બુધ જયકરી II૧ (૨૮૫) ઈમ દ્રવ્ય-ગુણ-પર્યાયે કરીને જે વાણી દ્રવ્યનું લક્ષણ, ગુણનું લક્ષણ અને પર્યાયનું લક્ષણ તેણે કરીને
કિ જીત્તશ (સવૈયા) છત્તાં નિખતિ - “ચ્ચે તિા
द्रव्य-गुण-पर्यायलक्षणैर्हि कृतैवं कृतिर्नु विस्तरेण, गतपारगुरुः भवसिन्धुतरण-तारणतरणी बलं ममाऽत्र; सेयं भाषिता सुजनमधुकरकल्पतरुमञ्जरी सुनयेन, નવિનયવૃધાવસેવયશોવિનયશીવાત્રી વિનયેનારા (વૈયા)
|| સથ શિવૃત્તિ: || __ प्रकृते दण्डान्वयस्त्वेवम् – एवं द्रव्य-गुण-पर्यायलक्षणैः हि विस्तरेण नु कृतिः (यशोविजयवाचकपण वरेण) कृता । अत्र मम (=कर्तुः) बलं गतपारगुरुः भवसिन्धुतरण-तारणतरणी। सा इयं (कृतिः) का सुनयेन भाषिता सुजनमधुकरकल्पतरुमञ्जरी (भवेत्) । (इयं कृतिः) विजयेन नयविजयबुधपदसेवकયશોવિનયયશોવરાત્રી (મૂયાત) 9 TT (7)
8 કળશ (સયા છંદ) કે અવતરણિકા:- સત્તર શાખામાં વહેંચાયેલ પ્રસ્તુત ગ્રંથ સ્વરૂપ મંદિર ઉપર ગ્રંથકારશ્રી કળશને વ્યવસ્થિત રીતે ટાંકવાનું-ચઢાવવાનું કામ કરે છે :
• ગ્રંથરચના કલ્પવૃક્ષમંજરી છે શ્લોકાથી - આ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ પદાર્થો વડે ખરેખર આ રચના અલ્પ વિસ્તારથી કરવામાં વા આવેલ છે. આ રચના કરવામાં મારો આધાર તો શાસ્ત્રસાગરને પાર પામેલા ગુરુજન છે કે જે ભવસાગરને
તરનાર અને તરાવનાર નૌકા સમાન છે. આ રચના સુનયથી ગૂંથવામાં આવેલ છે. ખરેખર આ રચના સ સજ્જનો રૂપી ભમરાઓ માટે કલ્પવૃક્ષની મંજરી સમાન છે. વિજય અપાવવા દ્વારા આ રચના શ્રીનયવિજયવિબુધચરણસેવક એવા યશોવિજયને યશોદાયિની બનો. ૧I / કળશ-સવૈયા છંદો
કે પ્રાચીન-અર્વાચીન પ્રબંધમાં તફાવત છે. વ્યાખ્યાર્થી:- ઉપર જણાવેલી પદ્ધતિ મુજબ દ્રવ્ય-ગુણ અને પર્યાય સ્વરૂપ પદાર્થ વડે આ રચના • આ.(૧)+કો.(૨)માં “પર્યાય કરી’ પાઠ. જે પુસ્તકોમાં “રમણ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.