Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५९६
• जिनशासनतेजोवृखिहेतूपदर्शनम् ।
१७/४ ____ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – छेदग्रन्थ-दर्शनशास्त्रपरिशीलनवतां महापुरुषाणामेकाग्रतागुणः प वर्धते । यथास्थानोत्सर्गाऽपवादश्रद्धावतां परिणामकाणां साधूनां योग्यतानुसारेण गुरुभिः छेदग्रन्थ
-दर्शनशास्त्राध्यापने गीतार्थतागुणः सम्प्रवर्धते, अन्यथा गीतार्थदुर्लभता प्रसज्येत । तदुक्तं निशीथचूर्णी " अपि '“गीतत्थदुल्लभो कालो भविस्सति” (नि.भा.३८१६ चू.) इति। ततश्च योग्यसाधूनां योग्यकाले म गीतार्थतया निर्मापणमपि महापुरुषाणां कर्तव्यम् । एतत्कर्तव्यपालने जिनशासनतेजः विषमकलिर्श कालेऽपि भृशमभिवर्धेत । इत्थमधिकारिणां पारमेश्वरप्रवचनतेजोवर्धनप्रेरणाऽत्र क्रियते ।
स्वयं दर्शनशास्त्राद्यध्यापनसामर्थ्य-संयोगादिविरहेऽपि गुरुभिः योग्यसाधवः समर्थ-योग्यपण्डित १ -साध्वादिसकाशे दर्शनशास्त्राद्यभ्यासकृतेऽवश्यं प्रोत्साहनीयाः इत्यपि मङ्गलप्रेरणाऽत्राऽधिकारिभिः णि ग्राह्या। इत्थञ्च “सुखाय तु परं मोक्षो जन्मादिक्लेशवर्जितः। भयशक्त्या विनिर्मुक्तो व्याबाधावर्जितः 7 સવાસો” (શા.વા..૬/૧૨ + ૩૫.મ.અ.વ.પ્રસ્તાવ-૭/મા-રૂ) તિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયે દરિભદ્રસૂરિર્ણિતઃ, उपमितिभवप्रपञ्चायां कथायां सिद्धर्षिगणिना अनूदितः मोक्षः सुलभः स्यात् ।।१७/४ ।।
સ્પતા :- “મેં દ્રવ્યાનુયોગને સંપૂર્ણપણે સાધ્યો' - આ વાત વિક્રમની વીસમી અને એકવીસમી સદીના મુનિ યશોવિજય ગણી નથી કહેતા પરંતુ વિક્રમાર્કની સત્તરમી શતાબ્દીમાં ઉત્પન્ન થયેલા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવર કહે છે. બાકીની વાત વ્યાખ્યામાં સ્પષ્ટ કરેલ છે.
વર્તમાનકાળમાં ગીતાર્થ દુર્લભ છે આધ્યાત્મિક ઉપનય :- મહાપુરુષો છેદગ્રંથોનો તથા દર્શનશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરે તો તેમનામાં એકાગ્રતા ગુણ વધે. તથા પરિણામી = ઉત્સર્ગ-અપવાદની સ્વસ્થાનશ્રદ્ધાવાળા સાધુઓને યોગ્યતા મુજબ છેદશાસ્ત્રોનો અને દર્શનશાસ્ત્રોનો તલસ્પર્શી અભ્યાસ મહાપુરુષો કરાવે તો સાધુઓના જીવનમાં પણ ગીતાર્થતા ગુણ વધે. બાકી તો ગીતાર્થો દુર્લભ બની જાય. “ગીતાર્થદુર્લભ કાળ આવશે” – આ પ્રમાણે નિશીથભાષ્યચૂર્ણિમાં
પણ જણાવેલ છે. તેથી યોગ્ય જીવોને યોગ્ય સમયે ગીતાર્થ બનાવવાની જવાબદારી પણ મહાપુરુષોના શિરે ધી રહેલી છે. આ જવાબદારી સારી રીતે અદા થાય તો જિનશાસનનું તેજ વિષમ કલિકાળમાં પણ ભરપૂર વધે. A, આ રીતે અધિકારી જીવોને જિનશાસનનું તેજ વધારવાની પાવન પ્રેરણા આ શ્લોક કરે છે.
જ યોગ્ય સાધુને દર્શનશાસ્ત્રાભ્યાસ માટે પ્રોત્સાહિત કરીએ છે (સ્વ.) તથા સ્વયં દર્શનશાસ્ત્ર વગેરેનો અભ્યાસ વડીલજનો જો આશ્રિત જીવોને કરાવી શકતા ન હોય તો તેવા સંયોગમાં પણ યોગ્ય સાધુને યોગ્ય સમર્થ પંડિત, વિદ્વાન સાધુ વગેરે પાસે દર્શનશાસ્ત્ર વગેરે ભણવા પ્રોત્સાહિત તો અવશ્ય કરવા જ જોઈએ. આવી પણ મંગલ પ્રેરણા આ શ્લોક દ્વારા અધિકારી જીવોએ પ્રાપ્ત કરવી. આ રીતે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જણાવેલ મોક્ષ સુલભ બને. ત્યાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “સુખ મેળવવા માટે તો માત્ર મોક્ષ જ ઈચ્છનીય છે. કારણ કે તે (૧) જન્મ વગેરે ક્લેશોથી રહિત છે. (૨) ભયશક્તિથી પૂર્ણતયા મુક્ત છે તથા (૩) સદા પીડાશૂન્ય છે.” ઉપમિતિભવપ્રપંચી કથામાં શ્રીસિદ્ધર્ષિગણીએ અનુવાદરૂપે આ જ વાત કરેલ છે. (૧૭૪) 1. નીતાર્યર્નમ: તો ભવિષ્યતિા.