Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५६०
० प्रथमं प्रदीप्तं स्वगृहं विध्यापयेत् ।
૨૬/૭ स्वाऽधिकारनिरपेक्षतया। तदुक्तं श्रीबुद्धिसागरसूरिभिः अपि महावीरगीतायां “स्वाधिकारं विना धर्मो
नास्ति स्वात्मोन्नतिप्रदः” (म.गी.५/१७५) इति । केवलिनोऽपि न सर्वे देशनायां प्रवर्त्तन्ते, किन्तु " कश्चिदेव स्वाधिकारानुसारेण, तर्हि छद्मस्थस्य अभिन्नग्रन्थिकस्य साधोः तु का वार्ता तत्र प्रवर्त्तने ? म् प्रकृते “साक्षादतीन्द्रियानर्थान् दृष्ट्वा केवलचक्षुषा। अधिकारवशात् कश्चिद् देशनायां प्रवर्त्तते ।।” (यो.बि र्श ४२५) इति योगबिन्दुकारिका भावनीया ।
__अत्र “सए गेहे पलित्तम्मि कं धावसि परातकं ?। सयं गेहं णिरित्ताणं ततो गच्छे परातकं ।।” - (દ.ભા.૩૧/૦૪), “ઝાત નારો દોદિ ના પર્વાધિરV / સાત દાયણ તરસ નો પરêદિધારVII”
(દ.ભા.૩૧/૦૧) રૂત્તિ વિભાજિત થે મર્તવ્યા “નો સદં તુ નિત્ત અત્તરો તુ ન વિશ્લેવે પHISM का सो नवि सद्दहियव्वो परघरदाहपसमणम्मि ।।” (प.क.भा. १३९३) इति पञ्चकल्पभाष्यगाथाम्, “जो सघरं
पि पलित्तं निच्छइ विज्झाविउं पमाएणं। कह सो सद्दहियव्वो परघरदाहं पसामेउं ?।।” (आ.प.१८२) इति સંયમી માટે વર્તમાનકાળમાં તો આ સાવધાની ખૂબ જ જરૂરી છે. પરંતુ પોતાનો અધિકાર જોયા વગર, અંદરમાં ગ્રંથિભેદાદિનું કામ કર્યા વિના, દીક્ષા લઈને પહેલેથી જ, પ્રારંભના જ વર્ષોમાં ધર્મોપદેશ દેવાને વિશે પ્રયત્ન કરવાનો નથી. શ્રીબુદ્ધિસાગરસૂરિજી મહારાજે પણ મહાવીરગીતામાં જણાવેલ છે કે “પોતાના અધિકાર વિના કરાયેલો ધર્મ પોતાના આત્માની ઉન્નતિને પ્રકર્ષથી દેનારો ન થાય.” અરે ! કેવળજ્ઞાનીઓ પણ બધા જ કાંઈ ધર્મદેશના આપવાની પ્રવૃત્તિ કરતા નથી. પરંતુ કોઈક જ કેવળી, પોતાના અધિકાર મુજબ જ, વ્યાખ્યાનાદિ કરે છે. તો પછી જે છબસ્થ હોય, ગ્રંથિભેદનું પ્રાથમિક કર્તવ્ય પણ જેણે અદા
કરેલ ન હોય તેવા સાધુની તો શું વાત કરવી ? પ્રસ્તુતમાં યોગબિંદુની એક કારિકાનું ઊંડાણથી ચિંતન પકરવા જેવું છે. ત્યાં કહેલ છે કે “અતીન્દ્રિય આત્માદિ પદાર્થોને સાક્ષાત્ કેવળજ્ઞાન-દર્શનસ્વરૂપ ચક્ષુથી 2] જોઈને કોઈક જ સર્વજ્ઞ ભગવંત પોતાના અધિકાર મુજબ ધર્મદેશના આપવામાં પ્રવૃત્તિ કરે છે.'
આપણા આતમઘરને સાચવીએ 8 | (સત્ર.) ઋષિભાષિતની પણ ગાથા અહીં યાદ કરવી. ત્યાં જણાવેલ છે કે પોતાનું ઘર (= આત્મા) સળગે છે (વિષય-કષાય-મિથ્યાત્વાદિથી). તો પારકા ઘર તરફ (આગ બૂઝાવવા માટે) કેમ દોડે છે? પોતાના સળગતા ઘરને ઠારીને પછી પારકા ઘર (= શ્રોતા) પાસે જા. પોતાના આત્મકલ્યાણને વિશે જાગ્રત થા. પરોપકાર માટે વિચાર ન કર. જે પરાર્થ માટે દોડે છે, તેનું આત્મકલ્યાણ હાનિ પામે છે.” પંચકલ્યભાષ્યમાં પણ જણાવેલ છે કે “પોતાના સળગતા ઘરને પ્રમાદથી જે નથી બૂઝવતો, તે માણસ બીજાના ઘરની આગને બૂઝાવવા માટે જ જાય છે - એ અંગે શ્રદ્ધા ન કરવી.' અર્થાત્ તેવા 1. स्वके गेहे प्रदीप्ते किं धावसि पराक्यम् ?। स्वकं गेहं निर्वाप्य ततो गच्छ पराक्यम् ।। 2. आत्मार्थं जागृतो भव, मा परार्थम् अभिधारयेः। आत्मार्थो हीयते तस्य, यः परार्थम् अभिधारयेत् ।। 3. यः स्वगृहं तु प्रदीप्तम् अलसः तु न विध्यापयेत् प्रमादेन। स नाऽपि श्रद्धातव्यः परगृहदाहप्रशमने ।। 4. यः स्वगृहम् अपि प्रदीप्तं नेच्छति विध्यापयितुं प्रमादेन। कथं स श्रद्धातव्यः परगृहदाहं प्रशमयितुम् ?।।