Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
१७/२
२५९०
• शाहिसभायां वादजेता विजयसेनसूरिः । તાસ પાર્ટી વિજયસેનસૂરીશ્વર, જ્ઞાન રયણનો દરિયો રે,
સાહિ સભામાં જે જસ પામ્યો, વિજયવંત ગુણ ભરિયો રે II૧૭/રા (૨૭૫) હ.
તાસ પાટે તેહનો પટ્ટપ્રભાકર શ્રી વિજયસેનસૂરીશ્વર, આચાર્યની છત્રીશ છત્રીસીઈ વિરાજમાન, અનેક એ જ્ઞાનરૂપ જે રત્ન તેહનો (દરિયો=) અગાધ સમુદ્ર છે.
સાહિ તે પાતસ્યાહ, તેહની સભામાંહે વાદવિવાદ કરતાં, જયવાદ રૂપ જે જસ,તે પ્રત્યે પામ્યો વિજયવંત છે, અનેક ગુણે કરી ભર્યો છે. I/૧રા तत्पट्टधरमभिष्टौति - 'तदिति ।
तत्पट्टप्रभाकरो विजयसेनसूरि: ज्ञानजलनिधिः ।
शाहिसभायां च येन, यशो लब्धं विजयी गुणधरः।।१७/२।। म प्रकृते दण्डान्वयस्त्वेवम् - तत्पट्टप्रभाकरः विजयसेनसूरिः ज्ञानजलनिधिः (सञ्जातः), येन ૐ શાદિસમાયાં યશ: 7@I ( દિ) વિનયી TTઘરશ્વ (કાશીત) 9૭/રા र तत्पट्टप्रभाकरः = श्रीहीरविजयसूरीश्वरपट्टगगनाभोगभास्करो विजयसेनसूरिः सूरिगुणषट्त्रिंर शत्षट्त्रिंशिकाविभूषितः ज्ञानजलनिधिः = नानाविधविज्ञानरत्नाकरः ‘सञ्जातः' इति आवर्तते, येन
श्रीविजयसेनसूरिवरेण शाहिसभायां जलालुद्दिनश्रीअकब्बरशाहिसदसि मध्ये वादकरणेन जयवादलक्षणं यश: लब्धं = समवाप्तम् । स हि सूरिवरेण्यः विजयी = विजयवान् गुणधरश्च = पराक्रम -प्रवचनकौशल्य-परिशुद्धब्रह्मचर्य-प्रज्ञाप्रकर्ष-प्रवचनप्रभावकत्वादिगुणगणधारको विज्ञेयः विबुधवरैः। અવતરકિક :- શ્રીહીરવિજયસૂરીશ્વરજીના પટ્ટધરની ગ્રંથકારશ્રી સ્તવના કરે છે :
2 શ્રીસેનસૂરિજી મહારાજાની પ્રશંસા થઈ લીમાર્થી - તેમની પાટ ઉપર સૂર્યસમાન શ્રીવિજયસેનસૂરિ થયા. તેઓ જ્ઞાનરત્નના સાગર હતા. તેમણે અકબરની શાહી સભામાં યશ પ્રાપ્ત કર્યો હતો. તેઓ વિજયવંત હતા અને અનેક ગુણોને ધરનારા હતા. (૧૭૨) આ વ્યાખ્યાર્થી:- શ્રીહીરવિજયસૂરીશ્વરજીની પાટ સ્વરૂપ આકાશના વિસ્તારમાં પ્રકાશ કરનાર સૂર્યસમાન
શ્રીવિજયસેનસૂરિજી થયા. સત્તરમી શાખાના પ્રથમ શ્લોકમાં રહેલ “સબ્બાત' શબ્દનું અહીં પુનરાવર્તન કરવાનું છે. તેનો અર્થ છે “થયા. તે અર્થ અહીં અમે બતાવેલ છે. આ રીતે આગળ પણ સમજી ગ લેવું. આચાર્યના ગુણની છત્રીસ-છત્રીસીથી તેઓ વિભૂષિત હતા. અનેક પ્રકારના વિશિષ્ટ જ્ઞાનરત્નના તેઓ અગાધ સમુદ્ર હતા. શ્રીવિજયસેનસૂરિવર જલાલુદિન અકબરની શાહી સભાની અંદર વાદ કરીને જયજયકાર સ્વરૂપ યશને પ્રાપ્ત કરેલ હતો. સૂરિઓમાં શ્રેષ્ઠ એવા તેઓ વિજયવંત હતા. પરાક્રમ, પ્રવચનકુશળતા, પરિશુદ્ધ બ્રહ્મચર્ય, પ્રજ્ઞાપકર્ષ, પ્રવચનપ્રભાવકતા વગેરે ગુણોના સમુદાયથી તેઓ ભરેલા ' પુસ્તકોમાં “પરિ પાઠ. કો.(૪+૬)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “સૂરીસર' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જ કો.(૯) + સિ.માં “જેણિ” પાઠ. • પુસ્તકોમાં ‘પામિયો” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.