Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५६४
• क्षायिकदशायां सर्वोत्कृष्टपरोपकारसामर्थ्यम् 0 १६/७ સવા પાં પિ રેન્ના / સદય-પદયા, સત્તહિયં વેવ ઝાલેવ્વી” (મ.નિ..૧/TI.૧૨૨ + પૃ.૨૨) I
युक्तञ्चैतत्, स्वहितत्यागेन परोपकारकरणस्य औदयिकभावरूपत्वात् । तद्वर्तिनः जघन्यपरोपकारसमर्थत्वम् । स्वहितकरणेन साकं यथोचितपरहितकरणस्य क्षायोपशमिकभावरूपत्वात् । तद्वर्तिनः र मध्यमपरोपकारसमर्थत्वम्। सर्वोत्कृष्टपरोपकाराऽमोघसामर्थ्य तु क्षायिकभाववर्तिन एव। तदुक्तं - योगदृष्टिसमुच्चये “क्षीणदोषोऽथ सर्वज्ञः सर्वलब्धिफलान्वितः। परं परार्थं सम्पाद्य ततो योगान्तमश्नुते ।।" . (यो.दृ.स.१८५) इति । ततश्च क्षायिकभावलाभोद्देशेन क्षायोपशमिकगुणा अर्जयितव्याः किन्तु श तन्मात्रनिर्भरतया न भाव्यम्, तेषाम् औपाधिकत्वात्, अपूर्णत्वात्, कथञ्चिदशुद्धत्वात्, अशरणत्वात्, क नश्वरत्वाच्च । लब्धक्षायोपशमिकगुण-शक्ति-लब्धि-सिद्ध्यादिप्रदर्शनव्यग्रतया औदयिकभावधारायां न .भ्रमितव्यम्। किन्तु लब्धक्षायोपशमिकगुण-शक्त्याद्यौदासीन्येन क्षायिकगुणवैभवोपार्जनाय निजशुद्ध| ચૈતન્યસ્વરૂપનીનતયા ભવ્ય का इत्थमेव विषयवैतृष्ण्यलक्षणाऽपरवैराग्योत्तरकालीनं निजगुणवैतृष्ण्यलक्षणं परवैराग्यं प्रकृष्यते । કરવું. પરંતુ આત્મહિત અને પરહિત આ બેમાં (એક જ કરવું જો શક્ય હોય તો) આત્મહિત જ કરવું.”
ક્ર ક્ષાવિકભાવવર્તી સર્વોત્કૃષ્ટ પરોપકાર કરે તે (યુ.) આ સૈદ્ધાત્તિક વાત અત્યંત યોગ્ય જ છે. કારણ કે સ્વહિતને છોડીને-તરછોડીને-બગાડીને પરોપકાર કરવો એ ઔદયિકભાવસ્વરૂપ છે. ઔદયિક ભાવમાં વર્તતો જીવ જઘન્ય કક્ષાનો જ પરોપકાર કરી શકે. સ્વપરિણતિની નિર્મળતાને સાચવીને, સ્વહિત સાધીને યથાયોગ્ય પરોપકાર કરવો તે ક્ષાયોપથમિક ભાવ છે. ક્ષાયોપથમિક ભાવમાં વર્તતો જીવ મધ્યમ કક્ષાનો પરોપકાર કરી શકે છે. પરંતુ સર્વોત્કૃષ્ટ પરોપકાર કરવાનું અમોઘ સામર્થ્ય તો ક્ષાયિક ભાવમાં વર્તતા જીવ પાસે જ હોય છે. આથી જ તો
યોગદૃષ્ટિ સમુચ્ચયમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “હવે સર્વ દોષોનો ક્ષય કરીને સર્વજ્ઞ બનેલા ' યોગી સર્વ લબ્ધિફળથી સંપન્ન હોય છે. તેથી તેઓ સર્વોત્કૃષ્ટ પરોપકારનું સંપાદન કરીને યોગના અંતને
પામે છે. તેથી ક્ષાયિક ભાવનો લાભ થાય તે લક્ષે ક્ષાયોપથમિક ગુણવૈભવ જરૂર મેળવવો. પરંતુ
લાયોપથમિક ગુણો ઉપર મદાર ન બાંધવો. તેના ઉપર મુસ્તાક ન બનવું. કારણ કે તે (૧) ઔપાધિક A છે, (૨) અપૂર્ણ છે, (૩) કાંઈક અંશે અશુદ્ધ છે, (૪) આવનારા ભવોમાં શરણભૂત નથી અને | (૫) નશ્વર છે. તેથી ભરોસાપાત્ર નથી. મળેલા-મેળવેલા લાયોપથમિક ગુણ, શક્તિ, લબ્ધિ, સિદ્ધિ
વગેરેનું પ્રદર્શન કરવામાં વ્યગ્ર બનીને, અટવાઈને ઔદયિક ભાવધારામાં ભટકવું નહિ, ભૂલા પડવું નહિ. પરંતુ મળેલા લાયોપથમિક ગુણ, શક્તિ વગેરેને વિશે ઉદાસીનતા કેળવીને ક્ષાયિક ગુણવિભૂતિનું ઉપાર્જન કરવા માટે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ગળાડૂબ રહેવું, લીન રહેવું.
* ગુણવૈરાગ્ય પ્રકૃષ્ટ વૈરાગ્ય જ (સ્થળે) આ રીતે વલણ-વર્તન કેળવવામાં આવે તો જ વિષયવૈરાગ્ય નામના અપર (= પ્રાથમિક) વૈરાગ્યને મેળવ્યા બાદ પ્રગટનાર પરવૈરાગ્ય = શ્રેષ્ઠ વૈરાગ્ય ઝળહળતો બને. પોતાના પ્રગટ ગુણાદિ ઉપર વૈરાગ્ય એ પરવૈરાગ્ય. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ નીચેની બાબતોની ઊંડાણથી વિભાવના