Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५६८
• शुद्धात्मस्वरूपं साधनीयम् । अध्यात्मसारकारिका भावनीया। ततश्च कर्मजन्यपरिणामेषु स्वत्वाद्यारोपकरणोत्साहः त्याज्यः ।
एतावता इदं फलितं यदुत मोक्षमार्ग प्रशस्तप्रवृत्ति-वाण्यौ न प्राधान्यम् आप्नुतः किन्तु रा आत्मनः निर्मलभाव एव । तथाहि ‘मया मोक्षे गन्तव्यम्' इति भाषणेन न मोक्षप्राप्तिसम्भवः किन्तु _ 'सकलरागादिदोषमुक्तं परिपूर्ण-परिशुद्धचैतन्यपिण्डात्मकञ्च निजाऽऽत्मस्वरूपमस्मिन्नेव भवे मया द्रुतं
साधनीयम्' इति भव्यभावनया एव । अतः तादृशी भावना आर्द्राऽन्तःकरणतो मुख्यतया भावनीया र्श अहर्निशम् । एवम् आत्मज्ञानगर्भवैराग्य-प्रशम-चित्तप्रसन्नताऽन्तर्मुखता-संवेदनशीलता-संवेग-सरलता-कोमलता- नम्रताऽऽदयो निर्मलभावाः प्रणिधानपूर्वं नित्यं संवर्धनीयाः, यत उक्तं धर्मसङ्ग्रहवृत्तौ मानविजयवाचकेन
ભાવસ્થવ મુથા (ઇ.સ.૨૨રૃ..૮૩) તિા. ण “सहजम् अविकृतम् आत्मस्वरूपं कूटस्थस्वभावलक्षणं भावयितव्यं - ध्यातव्यम्” (उप.रह.१९८ वृ.) का इति उपदेशरहस्यवृत्तिवचनतः निजशुद्धात्मस्वरूपं प्रतिदिनं दृढतया भावनीयम् । देहेन्द्रियाऽन्तःकरणादिभिन्ननिजनिरुपाधिक-सहजसमाधिमय-परमशान्तस्वरूपाऽनन्ताऽऽनन्दानुविद्ध-शुद्धचैतन्यस्वभावप्रकटीकरणકર્મજન્ય પરિણામોમાં પોતાપણાનો, મમત્વાદિનો આરોપ કરવાનો ઉત્સાહ છોડી જ દેવો. કર્મજન્ય પરિણામને કદાપિ પોતાના ન મનાયબાકી મિથ્યાત્વ દૃઢ થાય.
જ મોક્ષમાર્ગમાં નિર્મળ ભાવની મુખ્યતા જ (ઉત્ત.) આનાથી એ ફલિત થાય છે કે મોક્ષમાર્ગમાં પ્રશસ્ત પ્રવૃત્તિ કે પ્રશસ્ત વાણી ઉપર વધુ ભાર આપવાનો નથી. તે બન્નેની મોક્ષમાર્ગમાં મુખ્યતા નથી, પરંતુ આત્માના નિર્મળ ભાવોની અહીં મુખ્યતા છે. તેથી આત્માના નિર્મળ ભાવો ઉપર વધુ ઝોક આપવાનો છે. જેમ કે “મારે મોક્ષે જવું
છે' - આટલું બોલવાથી મોક્ષપ્રાપ્તિ ન સંભવે. પરંતુ “મારે રાગાદિ તમામ દોષોથી મુક્ત તથા પરિપૂર્ણ a -પરિશુદ્ધ ચૈતન્યપિંડાત્મક એવું મારું આત્મસ્વરૂપ આ જ ભવમાં અત્યન્ત ઝડપથી સાધવું છે' - આવી ઉં ભવ્ય ભાવનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. તેથી તેવી ભાવના ભીંજાતા હૃદયે રાત-દિવસ કરવા ઉપર વી વધુ લક્ષ રાખવાનું છે, તેનું મુખ્ય પ્રણિધાન કરવાનું છે. આ જ રીતે આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય, પ્રશમભાવ,
ચિત્તપ્રસન્નતા, અંતર્મુખતા, સંવેદનશીલતા, સંવેગ, સરળતા, કોમળતા, નમ્રતા વગેરે નિર્મળ ભાવોને સ પ્રણિધાનપૂર્વક રોજે રોજ સમ્યફ પ્રકારે વધારવા. કારણ કે ધર્મસંગ્રહવૃત્તિમાં શ્રીમાનવિજય ઉપાધ્યાયે જણાવેલ છે કે “ભાવ જ મોક્ષમાર્ગમાં મુખ્ય છે.'
* શુદ્ધાત્મતત્ત્વની ભાવના કરીએ (“18.) મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્યવ્યાખ્યામાં જણાવેલ છે કે “સહજ, અવિકૃત, ફૂટસ્થ ધ્રુવસ્વભાવવાળા આત્મસ્વરૂપની ભાવના કરવી જોઈએ, તેનું ધ્યાન કરવું જોઈએ.” આ બાબતને લક્ષમાં રાખીને આત્માર્થી સાધકે રોજ પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની દઢપણે ભાવના કરવી જોઈએ. શરીર-ઈન્દ્રિય-અંતઃકરણાદિથી ભિન્ન એવા પોતાના નિરુપાધિક, સહજસમાધિમય, પરમશાંતરસસ્વરૂપ, અનંત આનંદથી વણાયેલ શુદ્ધ ચૈતન્યસ્વભાવને અત્યંત ઝડપથી પ્રગટ કરવાની પાવન