Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५२६ • कषायह्रासं विना परिणामशुद्धरसम्भवः .
१६/७ ऋजुकम्, आर्द्रम्, अन्तर्मुखम्, मैत्र्यादिभावपूर्णम्, सन्तोष-धैर्य-गाम्भीर्यादिगुणोपेतम्, गुणज्ञम्, तारकतत्त्वप बहुमानसम्भृतम्, भद्रपरिणामि, विनम्रम्, विरक्तम्, विमलञ्च सम्पद्यते । क्षयोपशमलब्ध्युत्तरकालम् रा एव आगामिनः शुभभावाः तात्त्विका ज्ञेयाः। क्षयोपशमलब्धिं विना बाह्यनिमित्ततो जायमाना म प्रशस्ता अपि भावाः परमार्थतो नात्महितकारिणः, परिणामविशुद्धिविरहात् । “परिणामविसोही पुण - मंदकसायस्स नायव्वा” (आ.प.४०) इति आराधनापताकायां वीरभद्रसूरिवचनमत्राऽनुसन्धेयम् । कषायकरण" पात्रताप्राबल्ये निश्चयनयबोधः शुष्कज्ञानरूपेण परिणमति, निजनिर्मलाऽऽत्मस्वरूपप्रकटीकरणरुचिविरहे * चोग्रतपश्चर्यादिकारिणः क्रियाजडत्वमापद्यते । अतो मुमुक्षुणा उक्तलब्धिद्वितयोपलब्धये यतितव्यम् ।
तदुत्तरम् अवञ्चकयोगेन पूर्वोक्तेन (१५/१/१) विरक्त-प्रशान्त-गम्भीर-गीतार्थ-सद्गुरुदेवसमागमे का सति आत्मज्ञानगर्भवैराग्यादिगुणज्ञताप्रयुक्तगुरुसमर्पण-श्रद्धा-प्रीतियोगादिबलेन गुरुवाणीपरिणमनपात्रता
प्रादुर्भावलक्षणा देशनाश्रवणलब्धिः प्रादुर्भवति। ततश्च यथार्थतया आत्मादितत्त्वोपदेशग्रहण-धारण (૯) સંતોષ-ધર્ય-ગાંભીર્યાદિ ગુણોથી યુક્ત, (૧૦) ગુણોની ઓળખ-પરખ કરનારું, (૧૧) તારક તત્ત્વ પ્રત્યે બહુમાન ભાવથી છલકાતું, (૧૨) ભદ્રકપરિણામી, (૧૩) વિનમ્ર, (૧૪) વિરક્ત અને (૧૫) વિમલ બને છે. ક્ષયોપશમલબ્ધિ પછી જ આવનારા પ્રશસ્ત ભાવોને તાત્ત્વિક સમજવા. ક્ષયોપશમલબ્ધિ વિના, કષાયના હૃાસ વિના, બાહ્ય નિમિત્તને આશ્રયીને આવતા શુભ એવા પણ ભાવો પરમાર્થથી આત્મહિતકારી નથી હોતા. કેમ કે તીવ્ર કષાયવાળા જીવ પાસે પરિણામવિશુદ્ધિ જ હોતી નથી. આ વાત ખાસ ખ્યાલમાં રાખવી. “પરિણામવિશુદ્ધિ મંદકષાયવાળા જીવની પાસે હોય છે' - આ પ્રમાણે
શ્રીવીરભદ્રસૂરિજીએ આરાધનાપતાકામાં જે જણાવેલ છે, તે વાતનું અહીં અનુસંધાન કરવું. કષાય કરવાની A પાત્રતા પ્રબળ હોય, ત્યાં સુધી નિશ્ચયનયનો બોધ શુષ્કજ્ઞાનસ્વરૂપે પરિણમે છે. તથા પોતાના નિર્મલ છે આત્મસ્વરૂપને પ્રગટ કરવાની રુચિ-પ્યાસ-તડપન ન હોય ત્યાં સુધી ઉગ્ર તપશ્ચર્યા વગેરે કરનાર જીવ વા પ્રાયઃ ક્રિયાજડ બને છે. તેથી મુમુક્ષુએ ક્ષયોપશમલબ્ધિ અને પ્રશસ્તલબ્ધિ મેળવવા પ્રયત્ન કરવો.
# (૩) દેશનાશ્રવણલબ્ધિની ફલશ્રુતિ # સ (.) “પ્રશસ્તલબ્ધિ પછી વિરક્ત, પ્રશાંત, ગંભીર, ગીતાર્થ એવા ગુરુદેવનો પૂર્વોક્ત (૧૫/૧/૧) અવંચક્યોગથી જે સમાગમ થાય, તે તાત્ત્વિક “શુભગુયોગ” સમજવો. (“જય વિયરાય' સૂત્રમાં સુહગુરુજોગો' શબ્દથી આ અભિપ્રેત છે – તેમ સમજવું.) તેવો સદ્દગુરુસમાગમ થતાં ગુરુના આત્મજ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યાદિ ગુણની તાત્ત્વિક ઓળખ અને પરખ થવાના કારણે ગુરુ પ્રત્યે સમર્પણ-શરણાગતિ -શ્રદ્ધા વગેરે ભાવો સાધકના અંતરમાં ઝળહળે છે. વક્તા અંતઃકરણના કેન્દ્રમાંથી બોલે તથા શ્રોતા ગુરુવાણીને (ઉપલક મનથી નહિ પણ) અંતરથી ઝીલે. આ રીતે વક્તા-શ્રોતાના મિલનથી પ્રીતિયોગ જન્મ છે. તેના બળથી ગુરુવાણીને પરિણાવવાની યોગ્યતા સાધકમાં પ્રગટે છે, ઝડપથી વિકસે છે. આ જ ‘દેશનાશ્રવણલબ્ધિ' કહેવાય છે. (દશપૂર્વધરને પરપ્રતિબોધકારક જે દેશનાલબ્ધિ પ્રગટ થાય છે, તે અહીં અભિપ્રેત નથી.) તેનાથી યથાર્થપણે આત્માદિ તત્ત્વના ઉપદેશને ગ્રહણ કરવાની, ધારણ કરવાની, 1. પરિણાવિશુદ્ધિઃ પુનઃ મન્વાયર્ચ જ્ઞાતિવ્ય /