Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५३८ • शान्ते मनसि आत्मज्योतिर्दर्शनम् ।
૨૬/૭ द्वयकालपर्यन्तं संवेग-निर्वेदवासितोपयोगद्वारा आदरेण यतितव्यमेव काय-कर्म-सङ्कल्प-विकल्प -रागादिमुक्तिकामिभिः, अन्तःकरणस्य प्रशान्तत्वे एव आत्मज्योतिर्दर्शनसम्भवात् । तदुक्तम् अध्यात्मसारे
“शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ।।” (अ.सा. | ૨૦/૦૬) તિા.
ततश्चाऽऽदावागमाऽनुमानाभ्यां निजां प्रज्ञां संस्कृत्य ध्यानाभ्यासरसेन सा संशोधनीया । इत्थमेव वृत्तिसङ्क्षय-सामर्थ्ययोगादिलक्षणं सर्वोत्कृष्टं योगं साधको लभते । इदमेवाऽभिप्रेत्य योगदृष्टिसमुच्चये, ब्रह्मसिद्धान्तसमुच्चये, ललितविस्तरायाम, योगबिन्दौ, द्वात्रिंशिकाप्रकरणे योगसूत्रभाष्ये च “आगमेनाऽनुमानेन ધ્યાનાગાસરસેન ઘો ત્રિધા પ્રવકન્યાનું પ્રજ્ઞા તમને યો મુત્તમમ્ II” (યો.ä.સ.૧૦૦ + 2.શિ.સ.દ્ર + 7.વિ.શસ્તવાન્ત પૃ.૭૨ + ચો.વિ.૪૧૨ + દ્વ.પ્ર.૧૬/૧૦ + ચો.ફૂ.મા.9/૪૮) રૂત્યુમ્ | વિત્ " 'योगाभ्यासरसेन', 'तत्त्वमुत्तमम्' इति पाठः । ततः दीक्षितजीवने प्राथमिकाऽभ्यासोत्तरकालमन्तःकरणं
शीघ्रं शान्तमुदासीनञ्च यथा स्यात् तथा प्रयतितव्यम् । “विशिष्टक्रियापरिणतमतिः यथावसरं परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वाद्” (अ.म.प.१८० वृ.) इति व्यक्तम् अध्यात्ममतपरीक्षावृत्तौ । દ્વારા આ પ્રયત્ન કરવાનો છે. કાયા, કર્મ, સંકલ્પ, વિકલ્પ, રાગાદિ વિભાવ પરિણામો વગેરેથી કાયમી છૂટકારો મેળવવાની ઝંખનાવાળા આત્માર્થી જીવોએ આવો પ્રયત્ન કર્યા વિના છૂટકો જ નથી. કારણ કે અંતઃકરણ શાન્ત થાય તો જ આત્મજ્યોતિનું દર્શન સંભવી શકે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “મન શાંત થાય તો જ (૧) આત્માની શાંત સહજ ચૈતન્યજ્યોત પ્રકાશે છે, (૨) (દહાદિમાં આત્મબુદ્ધિ વગેરે સ્વરૂપ) અવિદ્યા ભસ્મીભૂત થાય છે. તથા (૩) મોહનું (= આત્મસ્વરૂપવિષયક અજ્ઞાનનું) અંધારું વિલય પામે છે.
) ધ્યાનાભ્યાસાદિ વડે નિજ પ્રજ્ઞાને ચોખી કરીએ ). (તત્ત.) તેથી સાધક ભગવાને પ્રારંભમાં આગમ અને અનુમાન-તર્ક દ્વારા પોતાની પ્રજ્ઞાનું સંસ્કરણ Cી -ઘડતર કરીને, ત્યાર બાદ ધ્યાનાભ્યાસમાં રસ કેળવીને તે જ પ્રજ્ઞાને સારી રીતે સ્વચ્છ કરવી જોઈએ.
આ રીતે જ વૃત્તિસંક્ષય, સામર્થ્યયોગ વગેરે સ્વરૂપ સર્વોત્કૃષ્ટ યોગને સાધક મેળવે છે. આ જ અભિપ્રાયથી યોગદૃષ્ટિ સમુચ્ચય, બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચય, લલિત વિસ્તરા, યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ અને પાતંજલ યોગસૂત્રભાષ્યમાં જણાવેલ છે કે “આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસનો રસ - આ ત્રણેય દ્વારા પ્રજ્ઞાને તૈયાર કરતો સાધક ઉત્તમ યોગને મેળવે છે. ક્યાંક ધ્યાનાભ્યાસ' ના બદલે ‘યોગાભ્યાસ' એવો પાઠ છે તથા “જો ના સ્થાને “સર્વ પાઠ છે. અર્થમાં ખાસ ફરક નથી. તેથી દીક્ષિત જીવનમાં પ્રાથમિક શાસ્ત્રાભ્યાસ પૂર્ણ થયા બાદ જેમ જેમ પોતાનું અંતઃકરણ શાંત અને બાહ્ય બાબતોમાં ઉદાસીન બને તેમ તેમ પ્રકૃષ્ટ ઉદ્યમ કરવો જોઈએ. “વિશિષ્ટ પ્રકારે ક્રિયાથી પરિણત થયેલી સમજણવાળા સાધક તો અવસર આવે એટલે પરમ ઉપેક્ષામાં = ઔદાસી દશામાં જ વસવાટ કરે છે. કારણ કે તેવી પરમ ઉદાસીનદશા એ જ મોક્ષસુખની પ્રસાદી સ્વરૂપ છે' - આ વાત અધ્યાત્મમતપરીક્ષાવૃત્તિમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અત્યંત ગંભીરપણે અને સ્પષ્ટપણે જણાવેલ છે. આ વાત ખરેખર