Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२५१४ ० मिथ्यामतित्यागे एव मिथ्यात्वं गलति ०
१६/७ 7 पुरस्सरं गुरुनिश्रायां ग्रन्थिभेदप्रणिधान-संवेग-वैराग्योपशमभावादिपरिप्लाविताऽन्तःकरणतो दर्शितपञ्च'दशविधाऽन्तरङ्गयत्नलक्षणाऽध्यात्माऽभ्यासयोगेन सम्यक्त्व एव प्रथमं प्रयतितव्यम् । तदुक्तं दर्शनरा शुद्धिप्रकरणे श्रीचन्द्रप्रभसूरिभिः “कम्माऽणीयं जेउमणो दंसणंमि पयइज्जा” (द.शु.२४७) इति। श्रावकम धर्माचारपालनपूर्वमपि मिथ्यात्वत्यागः प्रधानकर्तव्यतया उपदिष्टः । अत एवोक्तं श्राद्धविधिवृत्तौ प्रथमप्रकाशे - “पूर्वं तावद् मिथ्यात्वं त्याज्यम् । ततो नित्यं यथाशक्ति त्रिः द्विः सकृद् वा जिनपूजा, जिनदर्शनम्, २॥ सम्पूर्णदेववन्दनं चैत्यवन्दना च कार्या” (श्रा.वि.वृ.प्रकाश-१, श्लो.५, वृ.पृ.१०९) इति । 'सुख-शान्त्यादिकं क बहिरस्ती'ति मिथ्यामतित्यागे एव मिथ्यात्वं गलति स्वान्तश्च सहज-शान्तरसमयानन्तानन्दोऽनुभूयते । ( मिथ्यामतित्यागादिकृते च पक्षपातगर्भितविषयवासनाऽऽवेग-कषायाऽऽवेशाऽऽक्रोश-कदाग्रह
- तारकस्थानाऽऽशातनापरिणतिनिष्काशने एवाऽजस्रमात्मार्थिना यतितव्यम् । यावदेतत्पर्यायपञ्चकाऽजीर्णं का भवेत्, तावत् जप-तपः-शास्त्राभ्यास-चारित्राचारादिधर्मसाधनाजन्यस्य पुण्यस्याऽपि पापानुबन्धित्वमेव નિશ્રામાં, ગ્રન્થિભેદનું પ્રણિધાન દઢ કરીને, સંવેગ-વૈરાગ્ય-ઉપશમભાવ વગેરેથી ભીંજાતા અંતઃકરણથી અહીં બતાવેલ પંદર પ્રકારના અંતરંગ પ્રયત્ન સ્વરૂપ અધ્યાત્મયોગનો અભ્યાસ કરવા દ્વારા સૌપ્રથમ સમ્યક્તને વિશે જ ઉદ્યમ કરવો જોઈએ. શ્રીચંદ્રપ્રભસૂરિજીએ દર્શનશુદ્ધિ પ્રકરણમાં જણાવેલ છે કે કર્મસૈન્યને જીતવાને માટે જેનું મન તલસતું હોય તેણે સમ્યગ્દર્શનમાં પ્રયત્ન કરવો જોઈએ.” અરે ! સાધુજીવનમાં તો શું? શ્રાવકજીવનમાં પણ શ્રાવકધર્મના આચાર પાળતા પૂર્વે મિથ્યાત્વનો ત્યાગ જ સૌપ્રથમ મુખ્ય કર્તવ્ય તરીકે શાસ્ત્રકારોએ ઉપદેશેલ છે. તેથી જ શ્રાદ્ધવિધિ વ્યાખ્યામાં પ્રથમ પ્રકાશમાં
જ જણાવેલ છે કે “સૌપ્રથમ મિથ્યાત્વને છોડવું. પછી રોજ યથાશક્તિ ત્રણ વખત, બે વાર કે એક એ વખત જિનપૂજા, જિનદર્શન, સંપૂર્ણ દેવવંદન અને ચૈત્યવંદના કરવી.” મતલબ કે જિનદર્શન-પૂજન
-વંદનાદિ કરતાં પણ મિથ્યાત્વનો ત્યાગ વધુ મહત્વપૂર્ણ છે. “સુખ, શાંતિ વગેરે બહારમાં છે, પત્ની C] -પુત્ર-પરિવાર-પૈસા-પ્રસિદ્ધિમાં છે' - આવી મિથ્યા મતિ ટળે તો જ મિથ્યાત્વ ઓગળે તથા પોતાને અંદરમાં સહજ શાંતરસમય અનન્ત આનન્દનું વદન થાય.
(મિથ્યાત્વને કાઢવા માટે પાંચ સાવધાની રાખીએ (S. (મિથ્યા. તેથી મિથ્થામતિને ટાળવા અને મિથ્યાત્વને ગાળવા-ઓગાળવા માટે (૧) રસપૂર્વક -પક્ષપાતગર્ભિત વિષયવાસનાનો તીવ્ર આવેગ, (૨) કષાયનો આવેશ, (૩) આક્રોશ (= ઈર્ષા, દ્વેષ, તિરસ્કાર વગેરે ભાવોથી પ્રેરાઈને સાચી-ખોટી હૈયાવરાળ કાઢવી), (૪) કદાગ્રહ (= કોઈ સમજાવે તો પણ પોતાની ખોટી પક્કડને વળગી રહેવાની કુટેવ) અને (૫) તારક સ્થાનની આશાતનાની પરિણતિ - આ પાંચેય મલિન તત્ત્વોને પોતાના અંતઃકરણમાંથી બહાર કાઢવા માટે જ આત્માર્થી સાધકે સતત સ્વયં પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આ પાંચેય મલિન પર્યાયોની અંદરમાં કબજિયાત થયેલી હોય ત્યાં સુધી જપ, તપ, શાસ્ત્રાભ્યાસ, ચારિત્રાચાર પાલન વગરે ધર્મસાધના દ્વારા ઉત્પન્ન થતું પુણ્ય પણ પાપાનુબંધી જ બંધાય. કાત્રિશિકા પ્રકરણમાં “ખેદની વાત છે કે ત્યાં અવેદ્યસંવેદ્યપદમાં જે પુણ્યબંધ 1. વર્માની વં નેતુમન જીને પ્રયતેના