Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૪૬૮
विवेकज्ञान-दृष्टिविशदीकरणम् ।
૨૬/૭ स्वरूपकान्तग्रह-मनःपर्यवज्ञानस्थानीयसौम्यशशि-केवलज्ञानाऽऽभोदीयमानभास्कराणां निजानुभवप्रज्ञया दर्शनतो प निजविवेकज्ञान-दृष्टी विशदयति । मतिज्ञानाद्यनुविद्ध-सहज-निर्विकल्प-नीरव-निजशुद्धचेतनायामेव साधकरुचिः मा' उपादेयतया अत्यन्तं दृढीभवति। ___ मतिज्ञानादिसंलग्नविकल्प-विचारादीनां केवलं ज्ञेयत्वमेव, न तूपादेयत्वम् । अत एव क्वचित् प्रयोजनभूतप्रशस्तविचारवाईलमध्ये शुद्धचैतन्यसूर्यतेजाकिरणोपष्टम्भोपहितस्य कुशलानुबन्धिपुण्यलक्षणस्य
सप्तरङ्गाऽनुबन्धिशक्रचापस्याऽपि केवलं दर्शनीयत्वमेव, न तूपादेयत्वम् । प्रशस्तविचारवाईलसन्निके हितसन्ध्योषाचित्रप्रकाशस्वरूपेण प्रादुर्भूतानां शासनप्रभावकशक्ति-लब्धि-सिद्धिप्रभृतीनामपि अप्रमत्त
વારિત્રિક વેનમ્ અસાસણ પર્વ, યતઃ “તિમાં સૂવરીવિMાસમા” (ના.રિ.૧/૧૬ + ..૦૦/ १५) इति नारदपरिव्राजकोपनिषत्-संन्यासगीतावचनं तेषां चित्ते कात्स्न्ये न परिणतं भवति ।
तेषां समाधिनिष्ठमेव अनुष्ठानं भवति। षोडशकोक्त(३/११)विनियोगाऽऽशयबलेन तत्सन्निधौ परेषां वैरादिनाशः भवति । इत्थमसङ्गभावेन यथोचितपरानुग्रहसम्पादनमपि अत्र निराबाधम् । यदि (૨) વિશદ શ્રુતજ્ઞાનસ્વરૂપ નમણા નક્ષત્રો, (૩) પરમાવધિજ્ઞાન વગેરે સ્વરૂપ ઝળહળતા ગ્રહો, (૪) મન:પર્યવજ્ઞાનાત્મક સૌમ્ય ચંદ્ર તથા (૫) કેવલજ્ઞાનસમાન ઉગતો પ્રચંડ સૂર્ય - આ પાંચના, પોતાના અનુભવજ્ઞાનરૂપી પ્રજ્ઞા વડે, નિરંતર સબહુમાન દર્શન કરીને પોતાના વિવેકજ્ઞાનને અને વિવેકદૃષ્ટિને (= સમ્યગ્દર્શનને) વધુ વેધક, તીક્ષ્ણ, તેજસ્વી અને નિર્મળ બનાવે છે. મતિજ્ઞાનાદિમાં વણાયેલી સહજ, નિર્વિકલ્પ, નીરવ, નિજ શુદ્ધ ચેતનામાં જ સાધકની રુચિ ઉપાદેયપણે અત્યંત દઢ બને છે.
| \/ વિકલ્પ-પુણ્ય-શક્તિ વગેરે માત્ર ફોય છે, ઉપાદેય નહિ !
(ત્તિ) મતિજ્ઞાનાદિની સાથે સંકળાયેલા વિકલ્પ-વિચારાદિઓ યોગી માટે ઉપાદેય = ગ્રાહ્ય નહિ છે પણ માત્ર શેય બને છે. તેથી જ ક્વચિત્ પ્રયોજનભૂત એવા પ્રશસ્ત વિચારવાદળની વચ્ચે શુદ્ધ ચૈતન્યરૂપી [ી સૂર્યના તેજસ્વી કિરણોના સહારે સર્જાતા એવા કુશલાનુબંધી પુણ્યસ્વરૂપ સપ્તરંગી મેઘધનુષ્ય પણ યોગી
માટે માત્ર દર્શનીય-જોય જ બની રહે છે, ઉપાદેય નહિ. પ્રશસ્ત વિચારરૂપી વાદળની આસપાસ સંધ્યાના કે ઉષાના સોનેરી-રૂપેરી-ગુલાબી પ્રકાશસ્વરૂપે પ્રગટેલી શાસનપ્રભાવક શક્તિ, લબ્ધિ, સિદ્ધિ, ઋદ્ધિ વગેરેના પણ અપ્રમત્ત ચારિત્રધર યોગી માત્ર જ્ઞાતા-દા-અસંગ સાક્ષી જ બની રહે છે, કારણ કે તેમને માન-સન્માન-પ્રસિદ્ધિ વગેરે અત્યંત તુચ્છ લાગે છે. પ્રતિષ્ઠા = પ્રસિદ્ધિ ભૂંડણની વિષ્ટા જેવી છે? - આ પ્રમાણે નારદપરિવ્રાજક ઉપનિષત્ક્રાં અને સંન્યાસગીતામાં જે જણાવેલ છે, તે વચન તેઓની રગે -રગમાં પૂરેપૂરું પરિણમી ગયેલ હોય છે.
જ પ્રભાષ્ટિનો પ્રકર્ષ (તેષાં.) સાતમી પ્રભા દૃષ્ટિમાં રહેલા તે યોગીઓનું અનુષ્ઠાન સમાધિસ્થ જ હોય છે. તેમના સાન્નિધ્યમાં બીજા હિંસક-વૈરી જીવોના પણ વૈરાદિ ભાવો શાંત થાય છે. આ રીતે અસંગ ભાવથી યથોચિત રીતે પરોપકાર પણ સાતમી પ્રભા દૃષ્ટિમાં નિરાબાદપણે પ્રવર્તે છે. જો તેમને શિષ્યાદિ હોય તો શિષ્યાદિને અસંગભાવથી અવસરે વાચના વગેરે આપવા સ્વરૂપ ઉચિત પ્રવૃત્તિ પ્રવર્તે છે. તેમજ તેમની જે કોઈ