Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
o ૬/૭
☼ आत्मज्ञानगर्भकषायजयादिकं मोक्षकारणम्
न तु क्षायोपशमिकादिभावानुविद्धे वचन धर्मक्षमे । ततो मुक्तिः न सञ्जाता ।
प
(४०) गोत्रयोगित्वलाभेऽपि कुलयोगित्वं योगदृष्टिसमुच्चयोक्तं (२१०/२११) नैव लब्धम् । एतावता इदं फलितं यदुत उपदेशदान - ग्रन्थसर्जन - पुस्तकप्रकाशन- भिक्षाटन-केशलुञ्चन-शासनोद्- रा भासन- तपश्चरण-विहरणादिबाह्यप्रवृत्तिः साधुलिङ्गादिकं वा न मुख्यं मोक्षकारणं किन्तु आत्मस्वभावज्ञानगर्भितं कषायजय-विषयवैराग्यादिकमेव । अतः तत्रैव अधिकः यत्नः कार्यः । इदमेवाभि- ર્ડા प्रेत्योक्तं सिद्धसेनीयद्वात्रिंशिकायां “यत्नः श्रुताच्छतगुणः शम एव कार्यः” (सि.द्वा. ७/२७) इति । यथोक्तं सूत्रकृताङ्गवृत्तौ अपि “बाह्यम् अनङ्गम् । आन्तरमेव कषायजयादिकं प्रधानं कारणम्” (सू.कृ. श्रुतस्कन्ध.२/ ૩૪.૬/મૂ.૪ ૬.) કૃતિ પ્રભૃતે “ भावस्य मुख्यहेतुत्वं तेन मोक्षे व्यवस्थितम् ” ( द्वा.१० / २२ ) इति द्वात्रिंशिकाप्रकरणोक्तिः, “ अन्तर्मुखोपयोगेन सर्वकर्मक्षयो भवेद्” (कृ.गी. २६) इति कृष्णगीतोक्तिश्च समनुसन्धेया । अन्तर्मुखोपयोगोपलब्धिकृते च निजचैतन्यस्वभावविरोधिबललक्षणसहजमल-विभावदशाSS का (C) ક્યારેક નરકાદિના ભયથી ક્રોધને અંકુશમાં રાખવા દ્વારા વિપાકક્ષમા સ્વીકારી. ઔદિયક ભાવથી ગર્ભિત આવી ક્ષમાને રાખવા છતાં (D) ‘ક્રોધ આત્માનો સ્વભાવ નથી'- આવા જિનવચનને લક્ષમાં રાખીને વચનક્ષમા કે (E) સહજ સ્વભાવગત ક્ષમા = ધર્મક્ષમા આ જીવે ન પ્રગટાવી, ન ટકાવી. ક્ષાયોપશમિકાદિ ભાવથી વણાયેલી છેલ્લી બે ક્ષમા આ જીવે ન સ્વીકારી. તેથી મોક્ષ હજુ સુધી થયો નહિ. ષોડશકમાં ઉપરોક્ત પાંચેય પ્રકારની ક્ષમા જણાવી છે.
Sवरण
२४८७
(૪૦) ગોત્રયોગીપણું = નામમાત્રથી યોગીપણું મેળવવા છતાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં દર્શાવેલ અદ્વેષ -દયા-વિનય-બોધ-ઇન્દ્રિયવિજયાદિ ગુણોથી યુક્ત કુલયોગીપણું આ જીવે મેળવ્યું નહિ.
છે શાસ્ત્રાભ્યાસ કરતાં મનને શાંત કરવા વધુ પ્રયત્ન કરીએ છ
(તા.) આના આધારે એમ ફલિત થાય છે કે ઉપદેશદાન, ગ્રંથસર્જન, પુસ્તકનું પ્રકાશન, ભિક્ષાટન, કેશલોચ, શાસનપ્રભાવના, તપશ્ચર્યા, વિહાર વગેરે બાહ્યપ્રવૃત્તિ કે સાધુવેશ એ મોક્ષનું મુખ્ય કારણ નથી. પરંતુ આત્મસ્વભાવના જ્ઞાનથી ગર્ભિત એવો કષાયજય, વિષયવૈરાગ્ય વગેરે જ મોક્ષનું મુખ્ય કારણ છે. તેથી તેવા કષાયજય વગેરેમાં જ અધિક પ્રયત્ન કરવો જોઈએ. આ જ અભિપ્રાયથી સિદ્ધસેનીય દ્વાત્રિંશિકામાં જણાવેલ છે કે ‘શ્રુત કરતાં સેંકડો ગણો પ્રયત્ન ઉપશમ ભાવને વિશે જ કરવો.' શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજીનો આશય એ છે કે ‘શાસ્ત્રાભ્યાસમાં જેટલો પ્રયત્ન કરે છે, તેના કરતાં સેંકડો ગણો પ્રયત્ન તારા મનને શાંત-સ્વસ્થ બનાવવા માટે કર. બાકી કષાયના ઉકળાટથી બાષ્પીભવન થશે શાસ્રજલનું, ગરમ તાવડી ઉપર પડતા પાણીના એકાદ બુંદની જેમ.’ આ જ અભિપ્રાયથી શ્રીશીલાંકાચાર્યજીએ પણ સૂત્રકૃતાંગવ્યાખ્યામાં જણાવેલ છે કે ‘બાહ્ય વસ્તુ મોક્ષકારણ નથી. કષાયજયાદિ અંતરંગ વસ્તુ જ મોક્ષનું કારણ છે.' દ્વાત્રિંશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “તેથી ‘મોક્ષમાં ભાવ એ જ મુખ્ય હેતુ છે' - આવી વ્યવસ્થા નિશ્ચિત થયેલી છે.” તથા કૃષ્ણગીતામાં ‘અંતર્મુખ ઉપયોગથી સર્વ કર્મનો ક્ષય થાય છે' આ મુજબ જણાવેલ છે. તેનું પણ અહીં સમ્યક્ અનુસંધાન કરવું.
* અંતર્મુખ ઉપયોગને મેળવીએ
(ત્ત.) અંતર્મુખ ઉપયોગને મેળવવા માટે ‘કામ, ક્રોધ, રાગ, દ્વેષ, આળસ, પ્રમાદ વગેરે ભાવોને
E