Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
• आगमबाधितलिङ्गग्रहणं कपटरूपम् ०
२४८१ प्रमाणतया अन्तःकरणेनाऽग्राहि ।
(२८) ततश्च सात्त्विकबाह्याराधनोपबृंहितमानशैलराजप्रेरणयाऽनेकशः सद्गुरुप्रभृतीनि तारक- । स्थानानि आशातितानि। अनेकविधशास्त्राभ्यासोत्तरकालमपि अनेकशोऽनेकविधं स्वाच्छन्द्यमेव ।। स्वरसतोऽनेनाऽपोषि । तत्परिणामरूपेण भवेऽभ्रमि अनन्तकालम्, भवाभिनन्दिदशायां निजवीतरागात्म- म स्वरूपाऽऽविर्भावाऽनुसन्धानविरहेण मलिनाशयगर्भितसंयम-जप-तपः-शास्त्राभ्यासादिजन्यपुण्यस्य पापानु-र्श बन्धितया भवभ्रमणवर्धकत्वात्, तादृशबाह्याचारस्य च कपटरूपत्वात् । इदमेवाऽभिप्रेत्य महानिशीथे । सुमति-नागिलाऽधिकारे “गोयमा ! णं जं आगमबाहाए लिंगग्गहणं कीरइ, तं डंभमेव केवलं, सुदीह- . સંસાર મૂયં(મનિ..૪/9.9૦૭) રૂત્યુમ્ |
(२९) दुःखगर्भवैराग्येण प्रव्रज्याम् आदायाऽपि शुष्कतर्कशास्त्र-वैद्यकशास्त्रादिकम् अपाठि, न का। तूपशम-वैराग्याधुपबृंहकशास्त्राणि। चक्रव्यूहे अभिमन्युना इव तर्कचक्रव्यूहे अनेन महाघु जीवितं ચિત્તને શુદ્ધ કરેલ હોય, તેને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. પરંતુ સ્વચ્છંદી વ્યક્તિને આવો ગુર્વાત્તાપ્રભાવ કઈ રીતે સમજાય ?
આશાતના, સ્વચ્છંદતા, દંભ વગેરે દ્વારા ભવભ્રમણવૃદ્ધિ : (૨૮) તેના લીધે સાત્ત્વિક બાહ્ય આરાધના-સાધનાથી પુષ્ટ થયેલા માન-કષાયરૂપી શૈલરાજની પ્રેરણાથી આ જીવે અનેક વાર સદ્ગુરુદેવ વગેરે તારકસ્થાનોની અવહેલના, મશ્કરી, ઉપેક્ષા, અનાદર, અવિનય, બળવો વગેરે અનેક સ્વરૂપે આશાતના કરી. અનેક પ્રકારના શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછી પણ અનેક વાર, અનેક પ્રકારે સ્વચ્છંદતાને જ સ્વરસથી, રસ-કસપૂર્વક આ જીવે પોષી. તેના પરિણામ સ્વરૂપે દીક્ષા જીવનમાં ભવભ્રમણ ઘટવાના બદલે વધ્યું. મોટા ભાગે આશાતનાના પાપે જ અનંત કાળ ! આ જીવ ભવાટવીમાં ભમ્યો. ભવાભિનંદી દશામાં, રાગાદિશૂન્ય પોતાના આત્મસ્વરૂપને પ્રગટ કરવાના અનુસંધાન વગર કરેલી અને મલિન આશયથી ગર્ભિત સંયમ-જપ-તપ-શાસ્ત્રાભ્યાસ આદિ સાધનાથી Mછે. ઉત્પન્ન થયેલ પાપાનુબંધી પુણ્યથી ભવભ્રમણ વધે જ ને ! તેવું પાપાનુબંધી પુણ્ય ભવભ્રમણને વધારનાર, જ છે. તથા આશાતનાદિગર્ભિત તથાવિધ બાહ્ય આચાર કપટ સ્વરૂપ જ છે. આ જ આશયથી મહાનિશીથસૂત્રમાં સુમતિ-નાગિલના અધિકારમાં જણાવેલ છે કે “હે ગૌતમ ! આગમોક્ત બાબતનું ઉલ્લંઘન કરીને જે સાધુવેશનો સ્વીકાર થાય છે, તે દંભ જ છે. તે કેવળ સુદીર્ઘ સંસારનો જ હેતુ છે.” ભવાભિનંદી દશામાં આશાતનાદિ દ્વારા આગમમર્યાદાનું અવશ્ય ઉલ્લંઘન થયું. તેના લીધે, તેવી દશામાં કરેલી ઉગ્ર સાધનાનું આવું જ પરિણામ અનેક વાર આવેલ છે.
જ દુખગર્ભિત વૈરાગ્યની આંશિક ઓળખ જ (૨૯) દુઃખગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લઈને પણ આ જીવ શુષ્ક તર્કશાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરેને ભણ્યો. પણ ઉપશમ-વૈરાગ્ય વગેરેની પુષ્ટિને કરનારા શાસ્ત્રોને ન ભણ્યો. ચક્રભૂહમાં જેમ અભિમન્યુએ પોતાનું કિંમતી જીવન ગુમાવ્યું, તેમ આ જીવે તર્કચક્રવ્યુહમાં ફસાઈને પોતાનું અત્યંત 1. गौतम् ! णं यद् आगमबाधया लिङ्गग्रहणं क्रियते, तद् दम्भ एव केवलं सुदीर्घसंसारहेतुभूतम् ।