Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४८०
* ध्यानैकाग्रताबीजं गुरुसमर्पणम्
o ૬/૭
F
H
प
Q
R
T
1
- महत्त्वाऽऽकाङ्क्षा- मताग्रह-'मत्सर-मुखरता - मूर्खता- मत्तता-मर्मोद्घाटन- 'मृषावाद-'महामोह- 'मनस्विता-मुग्धता મ્હાનતા- મન્નતા- મન્યુ- મર્યાદામફળ- મિથ્યામતિ- મિથ્યાત્વ-મૂર્છા- મહાઽડરમ્ભ-મુત્તિ દ્વેષ रा मार्गभ्रंशाद्यावर्त्तनिमज्जनतः कषायशासनप्रभावनादिकमेव अनेन जीवेन अकारि परमार्थतः। “अहो म् मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृम्भते । अहङ्कारभवात् तेषां यदन्धकरणं श्रुतम् । । “ (सा.श.१९) इति साम्यशतककारिकागोचरः अयमसकृदभूत् । “येषामध्यात्मशास्त्रार्थतत्त्वं परिणतं हृदि । कषाय-विषयाSSवेशक्लेशस्तेषां न कर्हिचिद् ।। " ( अ.सा. १/१४ ) इति अध्यात्मसारकारिकातात्पर्यमपि न पर्यालोचि । (૨૬) અત વ “ષાયમુત્તિઃ તિ મુરેિવ” ( ), ‘હ્રષાયમુત્તિમાર્ગઃ સ્વાન્તઃ વ વર્જીતે’ इत्यादिकमपि नैव लक्षितम् । अतो निजकार्मिकव्यक्तित्वविगालनार्थमपि नैव प्राऽयासि । (२७) तत एव सद्गुरुः शरण्यतया नाऽमानि हृदा । न वा 'गुरु आणाइ ठियस्स य बज्झाणुट्ठाणसुद्धचित्तस्स । अज्झप्पज्झाणम्मि वि एगग्गत्तं समुल्लसइ ।।” (ध. प. ९५ ) इति धर्मपरीक्षागाथाऽपि આઠ મદ, (b) મદન (કામવાસના), (c) માન કષાય, (d) માયા, (e) મમતા, (f) મહત્ત્વાકાંક્ષા, (g) મતાગ્રહ, (h) મત્સર, (i) મુખરતા (વાચાળતા), (6) મૂર્ખતા, (k) મત્તતા, (I) બીજાના મર્મને = ગુપ્તદોષને ઉઘાડા પાડવા, (m) મૃષાવાદ, (n) મહામોહ, (૦) મનસ્વિતા = સ્વચ્છંદતા, (p) મુગ્ધતા, (q) મ્લાનતા - દીનતા, (r) મંદતા = મંદબુદ્ધિ, (s) મન્યુ = ગુસ્સો, (t) મર્યાદાભંગ, (u) મિથ્યામતિ, (v) મિથ્યાત્વ, (w) મૂર્છા, (x) મહાઆરંભ, (y) મુક્તિદ્વેષ, (z) માર્ગભ્રંશ... વગેરે દોષોના વમળમાં જ આ જીવ ડૂબ્યો. તેથી ‘જિનશાસન પ્રભાવના' ના હુલામણા નામથી વાસ્તવમાં તો આ જીવે પોતાની અપાત્રતાના લીધે કષાયશાસનની જ પ્રભાવના કરી. શ્રીવિજયસિંહસૂરિજીએ સામ્યશતકમાં જે જણાવેલ છે કે ‘અહો ! મોહનું માહાત્મ્ય-સામ્રાજ્ય વિદ્વાનોમાં પણ કેવું વિલસી રહ્યું છે ! કે અહંકાર પેદા થવાના લીધે તેમને શાસ્ત્રો પણ આંધળા કરનારા જ થયા !' - તે વાત પણ આ જીવમાં પૂરેપૂરી લાગુ પડી. ‘જેઓના અંતઃકરણમાં । અધ્યાત્મશાસ્ત્રના પદાર્થનું સ્વરૂપ પરિણમી ગયું હોય તેઓને ક્યારેય પણ વિષય-કષાયના આવેશની તકલીફ -પીડા હોય નહિ’ – આ પ્રમાણે અધ્યાત્મસારની કારિકાના તાત્પર્યને પણ આ જીવે અંદ૨માં ઘૂંટ્યું નહિ. કષાયમુક્તિને ધ્યેય ન બનાવી છ
=
东所面
क
र्णि
का
G
(૨૬) કષાયશાસનની પ્રભાવના કરવાના લીધે જ (a) ‘કષાયમુક્તિ એ જ મુક્તિ છે.' (b) ‘કષાયમુક્તિ એ મુક્તિ જ છે.’ (c) ‘કષાયમુક્તિનો માર્ગ પોતાની અંદર જ છે....' ઈત્યાદિ વાતને પણ આ જીવે લક્ષમાં ન જ લીધી. તેથી પોતાના કર્મકૃત વ્યક્તિત્વને ઓગાળવા માટે પણ પ્રયાસ ન જ કર્યો. તુ સદ્ગુરુની શરણાગતિને વ્હાલી ન બનાવી
(૨૭) તે જ કારણે સદ્ગુરુને શરણરૂપે હૃદયથી માન્યા નહિ. સદ્ગુરુની બિનશરતી શરણાગતિને અંતરથી ન સ્વીકારી. પોતાના જ વ્યક્તિત્વને પુષ્ટ કરવામાં મગરૂર બનેલ જીવને સદ્ગુરુની શરણાગતિ ક્યાંથી વ્હાલી લાગે ? ધર્મપરીક્ષાની એક ગાથા ગુરુમહિમાનું વર્ણન કરે છે. તેને પણ આ જીવે અંતઃકરણથી પ્રમાણભૂત સ્વરૂપે ગ્રહણ ન કરી. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે જે જીવ ગુરુની આજ્ઞામાં રહેલ હોય (અર્થાત્ સ્વચ્છંદી ન હોય) તથા બાહ્ય અનુષ્ઠાનથી જેણે પોતાના 1. गुर्वाज्ञायां स्थितस्य च बाह्यानुष्ठानशुद्धचित्तस्य । अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति । ।