Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४७२ ० महासामायिकप्रादुर्भाव: ।
૨૬/૭ प कल्पत्वमत्राऽऽविर्भवति परमार्थतः । या प्रश्नव्याकरणसूत्राऽनुयोगद्वाराऽऽवश्यकनियुक्तिप्रमुखदर्शितं (प्र.व्या.सू. २/५/४५ + अ.द्वा. १२८ + आ. _ नि. ७९८) सर्वजीवसमभावलक्षणं सामायिकचारित्रम् अत्र बलिष्ठं भवति । र विदेहदशां समनुभूय, शुक्ल-शुक्लाभिजात्यताञ्च सम्प्राप्य महायोगी समरादित्यकथाचरित्रनिरूपितं T (સ.વ.મવ-૧, પૃ.૧૬૦) મહીસામયિ શુદ્ધચૈતન્યમયપરમસમભાવનક્ષi નમસ્તગત્રા
પોદશી(૧ર/૦૩)-તિથવિંશિT(૭ + ૮ + ૧ + ૧૦)ઘુત્તે ધર્મક્ષતિ નિરવિવારે સ્વભાવक्षमाद्यपराऽभिधानमत्राऽऽत्मसाद् भवति । बहुजन्मान्तराऽऽवहः साश्रवयोगः उच्छिद्यते । योगबिन्दौ(३७५) છોલે અને બીજો માણસ ચંદનથી મુનિદેહનું વિલેપન કરે છતાં મુનિને તે બંને પ્રત્યે સમાન ભાવ હોય. મુનિની કોઈ નિંદા કરે કે પ્રશંસા કરે તેમ છતાં મહાત્માનો ભાવ તે બન્ને પ્રત્યે એક સરખો હોય. અણગારની આ અવસ્થા વાસી-ચન્દનકલ્પ કહેવાય. આ મુજબ મહાનિશીથસૂત્રમાં જણાવેલ છે. તથા (૨) “કરવત જેવા અપકારકારી જીવો વાસ્તવમાં મારા પાપોને છોલવામાં નિમિત્ત બને છે, ઉપકારી બને છે. તેથી તે ચંદન જેવા છે' - આવું જે કલ્પ = વિચારે તે પણ વાસીચંદનકલ્પ કહેવાય. અથવા (૩) વાસીમાં = કરવતતુલ્ય અપકારી જીવોમાં ચંદનના કલ્પની = છેદની જેમ જે ઉપકાર કરે, તે વાસીચંદનકલ્પ કહેવાય. મતલબ કે જેમ ચંદન પોતાને છેદનાર વાસીને = કરવતને પણ સુગંધ આપે
છે, તેમ અપકારી ઉપર ઉપકાર કરે તે વાસીચંદનકલ્પ કહેવાય. અથવા (૪) વાસીમાં = કરવતસમાન છે અપકારી જીવોમાં ચંદન જેવો કલ્પ = આચાર જેમનો હોય તે વાસીચંદનકલ્પ કહેવાય. અથવા (૫) , વાસીમાં = કરવત જેવા અપકારી જીવોમાં જે સાધુ ચંદનકલ્પ = ચંદનતુલ્ય છે, તે સાધુને વાસીચંદનકલ્પ ન કહેવાય. (અષ્ટકપ્રકરણવૃત્તિના આધારે અન્ય અર્થ લખેલ છે.) આવી દશા પરમાર્થથી અહીં પ્રગટે છે.
સામાચિકચારિત્ર બલિષ્ઠ બને છે. (પ્ર.) પ્રશ્નવ્યાકરણસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, આવશ્યકનિયુક્તિ વગેરેમાં સર્વ જીવો પ્રત્યે સમતા રાખવાની પરિણતિસ્વરૂપ સામાયિકચારિત્ર બતાવેલ છે. તે સામાયિકચારિત્ર આ આઠમી યોગદૃષ્ટિમાં અત્યંત બળવાન બને છે.
• મહાસામાયિકનો આવિર્ભાવ છે (વિ.) દેહ છતાં વિદેહદશાને = દેહાતીત અવસ્થાને સારી રીતે પ્રકૃષ્ટપણે તે મહાયોગી અનુભવે છે. તેથી તે શુક્લ-શુક્લાભિજાત્ય બને છે. તેથી આઠમી યોગદષ્ટિમાં રહેલા પ્રસ્તુત મહાયોગીની સમતા પરાકાષ્ઠાએ પહોંચે છે. તેથી આ અવસ્થામાં શુદ્ધચૈતન્યમય પરમસમભાવસ્વરૂપ મહાસામાયિક ઉત્પન્ન થાય છે. “સમરાઇન્ચ કહા' નામના ચરિત્રગ્રંથમાં શ્રીહરિભદ્રસૂરિજીએ નવમા ભાવમાં પ્રસ્તુત મહાસામાયિકનો નિર્દેશ કરેલ છે.
ના ધર્મક્ષમા, સામર્થ્યયોગ, શુકલધ્યાન વગેરેનો પ્રાદુર્ભાવ જ (દ.) ષોડશક, યતિધર્મવિશિકા પ્રકરણ વગેરેમાં જે નિરતિચાર ધર્મક્ષમા, ધર્મનમ્રતા વગેરે વર્ણવેલ છે, તે પણ અહીં આત્મસાત્ થાય છે. તેનું બીજું નામ સ્વભાવક્ષમા, સ્વભાવનમ્રતા વગેરે છે. અનેક જન્મોને લાવનાર સાશ્રવયોગનો ઉચ્છેદ થાય છે. માત્ર વર્તમાન એક ભાવ જ બાકી હોવાથી અનાશ્રવયોગનો