Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• असदायतनत्यागः
२४५५
मारणंतियऽहियासणा य एएऽणगारगुणा ।।” (आ.सू.प्रति.अध्ययन स.गा.१/२ - पृ.६६०) इत्येवं दर्शिताः सप्तविंशतिः साधुगुणा इह प्रादुर्भवन्ति ।
अत एव स हिंसादीनि रत्नत्रयबाधकानि असदायतनानि परिहरति (पञ्चकल्पभाष्य-१०२१)। ग परिशुद्धबाह्ययतना-शुद्धपरिणामलक्षणे सदायतने सेवते (द्वात्रिंशिका-७/३१)। अतः नव-नवपञ्चेन्द्रियविषयाऽभिरुचियोग्यतालक्षणः कामाश्रव उच्छिद्यते। अतो बहिः विजातीयादिगोचरम् आकर्षणम् म अन्तश्च लब्धि-सिद्धि-चमत्कारशक्त्यादिगोचरम् औत्सुक्यं विनिवर्त्तते । परमम् औदासीन्यं सम्प्रवर्त्तते । र्श ततश्च पुष्कलकर्मनिर्जरा सम्पद्यते। तदुक्तं श्रीविजयसिंहसूरिभिः साम्यशतके “औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसम्भ्रमम् । कोपादिव विमुञ्चन्ति स्वयं कर्माणि पुरुषम् ।।" (सा.श.९९) इति। ततश्च । बाह्याभ्यन्तराराधनाविघ्नानि व्यावर्त्तन्ते, सदनुष्ठानं निरतिचारं सम्पद्यते। सदनुष्ठानसामान्योच्छेदको णि रोगदोषः षोडशक(१४/१०)-योगदृष्टिसमुच्चय(१७०)-द्वात्रिंशिकाप्रकरणोक्तः (१८/२०) कार्येन इतो व्यावर्त्तते। ... इत्थञ्च नैश्चयिकविघ्नजय-सिद्धि-विनियोगप्रकर्षोऽत्र सम्भवति।
'जन्मबीजदाह-तीक्ष्णमन्मथशस्त्रकुण्ठन-चित्तसंशुद्धि-शुक्लस्वप्नदर्शन-प्रतिपन्ननिर्वाहणस्थैर्य તિતિક્ષા (સહિષ્ણુતા), (૨૭) મરણાન્ત ઉપસર્ગોને મિત્રબુદ્ધિથી સહન કરવા.”
_) કામાશ્રવનો ઉચ્છેદ ) (ર) પ્રસ્તુત ૨૭ ગુણો પ્રગટ થવાથી તે સાધુજીવનમાં રત્નત્રયબાધક હિંસા વગેરે અસઆયતનોને (= પાપસ્થાનોને) છોડે છે. તથા સદાચાર = પરિશુદ્ધ બાહ્ય યતના અને શુદ્ધ પરિણામ સ્વરૂપ સદાયતનને (= ધર્મસ્થાનને) સેવે છે. તેથી પાંચેય ઈન્દ્રિયોના નવા-નવા વિષયોમાં અભિરુચિની યોગ્યતા = પાત્રતા સ્વરૂપ કામાશ્રવનો અત્યંત ઉચ્છેદ થાય છે. તેથી બહારમાં વિજાતીય વગેરે પ્રત્યેનું આકર્ષણ તથા અંદરમાં પ્રગટતી લબ્ધિ-સિદ્ધિ-ચમત્કારશક્તિ વગેરે પ્રત્યેનું ઔસ્ક્ય મૂળમાંથી જ રવાના થાય છે. તથા પરમ ઔદાસીન્ય પરિણતિ સમ્યફ પ્રકારે પ્રવર્તે છે. તેનાથી પુષ્કળ કર્મનિર્જરા થાય છે. આ અંગે સામ્યશતકમાં રસ શ્રીવિજયસિંહસૂરિજીએ જણાવેલ છે કે “જે સાધકમાં (૧) ઔદાસીન્ય પરિણતિ ઉછળતી હોય, (૨) મૈત્રીથી જે પવિત્ર થયેલ હોય, (૩) સંભ્રમ-ઔસુક્ય જેમાંથી નીકળી ચૂકેલ હોય તેવા સાધકને કર્મો Cી પોતાની જાતે જ, જાણે કે કોપાયમાન થયા ન હોય તેમ, છોડી દે છે.” રીસે ભરાયેલી, કોપાયમાન થયેલી રાણી જેમ રાજા પાસેથી રવાના થઈ જાય તેમ કોપાયમાન થયેલા કર્મો તેવા સાધક પાસેથી જી. રવાના થાય છે. તેથી તેના સાધનામાર્ગમાં બાહ્ય-અત્યંતર વિક્કો રવાના થાય છે. તેમની સાધના નિરતિચાર બનતી જાય છે. રોગ નામનો ચિત્તદોષ અહીંથી સંપૂર્ણપણે રવાના થાય છે. તે દોષ સદનુષ્ઠાનની જાતિનો જ ઉચ્છેદ કરે છે - આવું ષોડશક, યોગદૃષ્ટિસમુચ્ચય, દ્વાર્નાિશિકાપ્રકરણ ગ્રંથમાં દર્શાવેલ છે. આ રીતે નૈશ્ચયિક વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ - આ ત્રણેયનો પ્રકર્ષ અહીં સંભવે છે.
૦ પ્રભાદ્રષ્ટિમાં વિશિષ્ટ પદ યોગફળની ઉપલબ્ધિ છે () પાંચમા ગુણસ્થાનક સુધી યોગપૂર્વસેવા હોય છે તથા છઠ્ઠા ગુણસ્થાનકથી મુખ્ય-તાત્ત્વિક યોગ શરૂ થાય છે. પ્રભા દૃષ્ટિમાં રહેલા ભાવનિર્ઝન્થને યોગના ફળ તરીકે નીચેની વસ્તુઓ યથાવસરે સંપ્રાપ્ત થાય છે. (૧) પુનર્જન્મપરંપરાજનક કર્મશક્તિ બળી જાય. (૨) કામદેવના ધારદાર શસ્ત્રો