Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२३८८
☼ शुद्धस्वरूपावस्थानोपायोपदर्शनम्
o ૬/બ્
1.
2
अपि ‘ઓય વિત્ત સમાવાય, જ્ઞાળું સમણુપKતિ” (૬.બ્રુ.Ó../૧) રૂત્યુત્તમ્ ।
'राग - दोसविरहितं चित्तं
प ओअंति भन्नति” (द.श्रु.स्क.५ / १ चू. पृ.४४) इति दशाश्रुतस्कन्धचूर्णी व्याख्यातम् । ततश्च क्षपकश्रेणियोग्यता समापत्तियोग्यता च सम्पद्येते ।
रा
एवञ्च शुद्धात्मस्वरूपसमवस्थानलाभः सम्पद्यते । तदुक्तं समाधितन्त्रे देवनन्दिना “सोऽहमित्यात्तम् संस्कारस्तस्मिन् भावनया पुनः । तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ।।” (स.त.२८) इति । किन्तु र्श काम-क्रोधादिभावपरायणत्वे बहिर्भावेन ' सोऽहमिति पठने नैव समापत्तिलाभसम्भवः । सम्मतञ्चेदं परेषामपि । तदुक्तं भगवदाचार्येण सायणसंहिताभाष्ये " यावत् कामादयो रिपवो जीवेषु तिष्ठन्ति तावत्परमेश्वरस्य जीवेषु न प्रवेशः " (सा.सं.भा.९/१/५/१/७/२/पृ.३६९) इति । ततश्च कामादिभावदूरीकरणेन समापत्तिणि शिखराऽऽरोहणप्रेरणाऽत्रोपलभ्यते । ततश्च “अरूपा अपि प्राप्तरूपप्रकृष्टाः, अनङ्गाः स्वयं ये त्वनङ्गहोsपि । अनन्ताक्षराश्वोज्झिताऽशेषवर्णाः (द्र. लो. प्र. २/१६१) इति द्रव्यलोकप्रकाशोक्तं सिद्धस्वरूपं प्रत्याસન્નતાં ચાત્ |/||
क
,,
કે ‘ઓજ = રાગ-દ્વેષવિરહિત ચિત્તને સારી રીતે મેળવીને સાધક ધ્યાનને સારી રીતે (= સ્થિરતાપૂર્વક) કરે છે.’ દશાશ્રુતસ્કંધચૂર્ણિમાં ‘ઓજ' શબ્દની જે વ્યાખ્યા કરી છે તે મુજબ જ અમે અહીં દશાશ્રુતસ્કંધની ગાથાના પૂર્વાર્ધનો અનુવાદ ઉપર કરેલ છે. તે સ્થિર ધ્યાનથી ક્ષપકશ્રેણિની યોગ્યતા તથા અહીં દર્શાવેલી સમાપત્તિ ભગવતુલ્યતાપ્રાપ્તિ થવાની યોગ્યતા પણ તૈયાર થતી જાય છે.
-
આ સમાપત્તિના શિખરે પહોંચીએ
Cu
(વ.) આ રીતે પ્રવર્ત્તવાથી શુદ્ધાત્મસ્વરૂપમાં રહેવાનો લાભ મળે છે. તેથી સમાધિતંત્રમાં દિગંબર દેવનન્દીએ (= પૂજ્યપાદસ્વામીએ) જણાવેલ છે કે “તે પરમાત્મસ્વરૂપમાં ભાવના કરવાથી ‘તે પરમાત્મા હું છું આવા સંસારને પામેલો સાધક વારંવાર વિશુદ્ધ આત્મસ્વરૂપમાં જ રહેવાના દૃઢ સંસ્કારથી અવશ્ય આત્મામાં સ્થિરતાને મેળવે છે.” પરંતુ ચિત્ત જો કામ-ક્રોધાદિ ભાવોમાં ગળાડૂબ હોય તો બહારથી ‘ોડ’ - એવું રટણ કરવાથી સમાપત્તિનો લાભ નથી જ થતો. આ બાબત અન્યદર્શનીઓને પણ માન્ય છે. તેથી જ સાયણસંહિતાભાષ્યમાં ભગવદાચાર્યે કહેલ છે કે ‘જ્યાં સુધી કામવાસના વગેરે શત્રુઓ જીવોમાં રહે છે, ત્યાં સુધી પરમેશ્વરનો જીવોમાં પ્રવેશ થતો નથી.' તેથી કામ-ક્રોધાદિ ભાવોને દૂર કરીને ઉપર જણાવેલ પદ્ધતિ મુજબ સમાપત્તિના શિખરે પહોંચવાની પાવન પ્રેરણા આ શ્લોક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તે સમાપત્તિના બળથી દ્રવ્યલોકપ્રકાશમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ જ નજીક આવે છે. ત્યાં ઉપાધ્યાય શ્રીવિનયવિજયજીએ વિરોધાભાસ અલંકારમાં સિદ્ધસ્વરૂપ આ રીતે જણાવેલ છે કે ‘સિદ્ધાત્માઓ (૧) રૂપશૂન્ય હોવા છતાં પ્રકૃષ્ટ રૂપને (= આત્મસ્વરૂપને) પ્રાપ્ત કરે છે. શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિથી તેઓ સ્વયં પ્રકૃષ્ટ બનેલ છે. (૨) સ્વયં અનંગ = દેહશૂન્ય હોવા છતાં અનંગનો અશરીરી કામદેવનો દ્રોહ કરનારા છે. (૩) તેઓ અનંત અક્ષરવાળા = કેવલજ્ઞાનવાળા હોવા છતાં તમામ વર્ણોને (= અક્ષરોને) છોડી દીધા છે.' (૧૬/૫)
=
1. મોના વિત્ત સમાવાય, ધ્યાનું સમનુપતિ 2. રાગ-દ્વેષવિરહિત વિત્તમ્ યોન રૂતિ મળ્યતે।