Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४०८
• परीक्षाचतुष्टयपरीक्षितशास्त्रपरामर्श: 0 IT ‘તઃ = મિત્રવિષ્ટીનાં મrfમમુવમાન મોક્ષયોનછત્વ' | શિષ્ટ સ્પષ્ટમ્ |
तदुत्तरं बलादृष्टिलाभे तु (१) निजस्वभावानुकूलबोध-प्रणिधानजन्यक्रियाऽभ्यासस्य । निजस्वभावानुकूलतया मोक्षमार्गानुसरणप्रतिबन्धककर्मप्रक्षयाद् मार्गानुसारितायाः न्यायसम्पन्नवैभवादिम पञ्चत्रिंशद्गुणकदम्बकः योगशास्त्र(१/४७-५६)-धर्मसङ्ग्रह(श्लो.५-१४)प्रभृतिप्रदर्शितः प्रादुर्भवति विशुध्यति र्श च । आत्मतत्त्वगोचरशास्त्रीयबोधानुकूलबाह्याऽभ्यन्तरोद्यमेन स्वभूमिकौचित्यतः जायमाना तरतमभावा- ऽऽपन्ना निजचैतन्यस्वभावानुकूला निजात्मदशा एव अत्र मार्गानुसारिता बोध्या।
(૨) તત્ત્વિકતત્ત્વશુકૂવોદ્રયાત્ ધર્મવિજુર/રૂબરૂ૭) - ઘર્મવિધિ(T.૪) -પષ્યવસ્તુI(૧૦૨9+9૧૨૬)ઃિण दर्शितकष-छेद-ताप-ताडनपरीक्षाशुद्धं शास्त्रसुवर्णं स्वभूमिकोचिताऽपवर्गमार्गदर्शनौपयिकतया गृह्णाति । છે. (૩) કાચા અવસ્થાયી - (A) “હું દિં ર થi સથvi મિત્તા તદેવ પુત્તા | HUMI તે બને.' (આ શાસ્ત્રપાઠોના આધારે, પૂર્વોક્ત અઢાર મુદ્દાને સ્પષ્ટ કરવા સ્વયમેવ ઊંડી વિચારણા કરવી.)
જ બલાદ્રષ્ટિમાં માર્ગાનુસારિતાનો પ્રકર્ષ : (૬) માર્માભિમુખદશાથી વણાયેલી એવી મિત્રો અને તારા નામની યોગદષ્ટિને પરિણમાવ્યા પછી કાળક્રમે જ્યારે ત્રીજી બલાદૃષ્ટિનો સાધકને લાભ થાય ત્યારે (૧) સાધક પોતાના ચૈતન્યસ્વભાવને અનુકૂળ એવા બોધ અને સંકલ્પ વડે એવી સુંદર ક્રિયાનો અભ્યાસ કરે છે કે જે પોતાના મૂળભૂત સ્વભાવને અનુકૂળ હોય. તેનાથી મોક્ષમાર્ગને અનુસરવામાં અવરોધ કરનારા કર્મોમાં ધરખમ ઘટાડો થાય છે.આ કારણે આત્મામાં (A) ન્યાયસંપન્ન વૈભવ, (B) ઉચિત વિવાહ વગેરે માર્ગાનુસારિતાના ૩૫ ગુણોનો સમૂહ પ્રગટ થાય છે અને વિશુદ્ધ થાય છે. યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ વગેરે ગ્રંથોમાં માર્ગાનુસારિતાના
૩૫ ગુણો વિસ્તારથી વર્ણવેલા છે. આત્મતત્ત્વને જણાવનારા શાસ્ત્રો વિશેની બૌદ્ધિક સમજણને અનુરૂપ સ બાહ્ય-અભ્યતર પ્રયત્ન કરવાથી પોતાની ભૂમિકા મુજબ પ્રગટતી તરતમભાવવાળી પોતાના ચૈતન્યસ્વભાવને - અનુકૂળ એવી નિજ આત્મદશા એ જ અહીં માર્ગાનુસારિતા જાણવી.
આત્માથભાવે શુદ્ધ શાસ્ત્રને આદરીએ . (૨) બલા દૃષ્ટિમાં તાત્ત્વિક તત્ત્વશ્રવણેચ્છા પ્રગટ થાય છે. તેથી સાચા ઊંચા આધ્યાત્મિક શાસ્ત્રોને એ સાંભળવા તે ઝંખે છે. તેથી જ તે શાસ્ત્રની પણ પરીક્ષા કરે છે. ઘર્મબિંદુ, શ્રીપ્રભસૂરિકૃત ધર્મવિધિ,
પંચવસ્તુક વગેરેમાં શાસ્ત્રસ્વરૂપ સુવર્ણની શુદ્ધિ (તપાસ) કરનારી કષ, છેદ, તાપ અને તાડન પરીક્ષા દર્શાવેલી છે. આ ચાર પરીક્ષાથી પોતાના ક્ષયોપશમ મુજબ શાસ્ત્રની તપાસ કરીને તેમાંથી ઉત્તીર્ણ થયેલા શુદ્ધ શાસ્ત્રસુવર્ણને તે સ્વીકારે છે. તે સાધક ગતાનુગતિક રીતે કે દેખાદેખીથી કે ઓઘદૃષ્ટિથી શાસ્ત્રને સ્વીકારતો નથી, પરંતુ યથાયોગ્ય પરીક્ષા કરીને સ્વીકારે છે. તથા તે સાધક જગતમાં વિદ્વાન-જાણકાર તરીકે પોતાની જાતને દેખાડવાના માધ્યમ તરીકે શાસ્ત્રને સ્વીકારતો નથી. પરંતુ પોતાની વર્તમાન ભૂમિકાને યોગ્ય એવા મોક્ષમાર્ગની ઓળખાણ કરવાના સાધન તરીકે તે પરીક્ષિત શાસ્ત્રને સ્વીકારે છે.
છે મોક્ષશાવચનોની આછેરી ઝલક છે | (૩) તથા આ અવસ્થામાં કુતૂહલથી, ચપળતાથી, ઉત્સુકતાથી કે ઉતાવળથી શાસ્ત્રાભ્યાસ કરવાના 1. देहः गेहश्च धनं स्वजनः मित्राणि तथैव पुत्राश्च । अन्यानि तानि परद्रव्याणि, एतेभ्यः अहम् अन्यः ।।