Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૨૬/૭
० नानाग्रन्थानुसारेण सम्यग्दर्शनलक्षणवैविध्यम् । २४२९ गुणाणुराओ रई य जिणवयणे। अगुणेसु य मज्झत्थं सम्मद्दिट्ठिस्स लिंगाई ।।” (पु.मा.१११) इत्येवं यानि सम्यक्त्वलिङ्गानि उक्तानि तान्यपीहाऽऽविर्भवन्ति । सम्यग्दृष्टेः (१) परार्थरसिकत्वम्, (२) प्रज्ञावत्त्वम्, (રૂ) કન્યાનમામિત્વમ્, (૪) મહાશયત્વમ્, (૨) ગુણાનુરાશિત્વષ્ય યોવિનુ(૨૭૨)અન્યાનુસારે છે ! વધ્યમ્ |
प्रवचनसारोद्धारे श्रीनेमिचन्द्रसूरिभिः “चउसद्दहण-तिलिंगं, दसविणय-तिसुद्धि-पंचगयदोसं। अट्ठपभावण । -भूसण-लक्खण-पंचविहसंजुत्तं ।।” (प्र.सा.९२६), "छब्बिहजयणाऽऽगारं छब्भावणभाविअं च छट्ठाणं। इअ ! सत्तसट्ठीदंसणभेअविसुद्धं तु सम्मत्तं ।।” (प्र.सा.९२७) इत्येवं यानि सम्यक्त्वस्य सप्तषष्टिपदानि दर्शितानि के तान्यपीह यथासम्भवं प्रादुर्भवन्ति ।
स्थिरायां दृष्टौ प्रविष्टः स सम्यग्दर्शनस्थिरीकरणार्थं “वश्येन्द्रियाः, सकलजीवकृपालवो ये द्रव्यादिभावनिपुणाः सुगुणानुरागाः। "औचित्यकृत्यनिरता गुरु-देवभक्ताः शङ्कादिदोषरहिताः सततं પ્રવૃત્તિ, (૨) ગુણાનુરાગ, (૩) જિનવચનમાં રતિ તથા (૪) નિર્ગુણ જીવો પ્રત્યે મધ્યસ્થતા - આ સમ્યગ્દષ્ટિના લિંગો છે.” મતલબ કે સમકિતીમાં તે અવશ્ય હોય છે. સમ્યગ્દષ્ટિ (૧) પરાર્થરસિક, (૨) પ્રજ્ઞાશાલી, (૩) કલ્યાણમાર્ગગામી, (૪) મહાન આશયવાળા અને (૫) ગુણાનુરાગી હોય – આ પ્રમાણે બોધિસત્ત્વની સાથે સરખામણી કરીને સમકિતીની આગવી વિશેષતા યોગબિંદુમાં જણાવી છે. કુવલયમાળાનું સાતમું લક્ષણ, સંબોધપ્રકરણનું તથા પુષ્પમાલાનું બીજું લક્ષણ અને યોગબિંદુનું પાંચમું લક્ષણ એક જ છે. તથા કુવલયમાળામાં દર્શાવેલ ચોથું અને આઠમું લક્ષણ એક છે, ત્રીજું અને તેરમું લક્ષણ એક છે. તથા કુવલયમાળામાં દર્શાવેલ નવમું લક્ષણ અને પુષ્પમાલામાં બતાવેલ ચોથું લક્ષણ એક જ છે. તેથી આ ચાર ગ્રંથના આધારે સમકિતના કુલ ૨૨ લક્ષણ જાણવા. તે અહીં પ્રગટે છે.
સમકિતના ૬૭ બોલને મેળવીએ જ (વ.) પ્રવચનસારોદ્ધાર ગ્રંથમાં શ્રીનેમિચંદ્રસૂરિજીએ વિસ્તારથી સમકિતના ૬૭ બોલ સમજાવેલા છે. તેનો સંક્ષેપમાં નિર્દેશ આ પ્રમાણે છે. “શ્રદ્ધા-૪, લિંગ-૩, વિનય-૧૦, શુદ્ધિ-૩, દૂષણનો ત્યાગ- 1 ૫, પ્રભાવના-૮, ભૂષણ-૫, લક્ષણ-૫, જયણા-૬, આગાર-૬, ભાવના-૬, સ્થાન-૬. આ પ્રમાણે ૬૭ દર્શનભેદથી (દર્શનપ્રકારથી કે દર્શનાચારથી) વિશુદ્ધ સમ્યક્ત હોય છે.” પાંચમી સ્થિરા દૃષ્ટિની પ્રાપ્તિ કરી થતાં સમકિતના ઉપરોક્ત ૬૭ બોલ (= પદ-પ્રકાર-આચાર-પરિણામ) યથાસંભવ પ્રગટે છે.
જ સમ્યગ્દર્શનને ટકાવનારા ગુણવૈભવને માણીએ જ (0િ) સ્થિરા નામની પાંચમી યોગદૃષ્ટિમાં પ્રવેશ કરીને તે સાધક સમ્યગ્દર્શનના સ્થિરીકરણ માટે સમ્યક્તકૌમુદીમાં શ્રીજિનહર્ષગણિવરે વર્ણવેલા ગુણોને આત્મસાત્ કરે છે. ત્યાં જણાવેલ છે કે “(૧) જિતેન્દ્રિય, (૨) સર્વ જીવો પ્રત્યે કૃપાળુ, (૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સ્વરૂપને જાણવામાં નિપુણ, (૪) સુંદર ગુણોનો અનુરાગી, (૫) ઉચિત કર્તવ્ય પાલનમાં નિમગ્ન, (૬) ગુરુના અને પ્રભુના ભક્ત, (૭) શંકા-કાંક્ષા 1. चतुःश्रद्धान-त्रिलिङ्गं दशविनय-त्रिशुद्धि-पञ्चगतदोषम्। अष्टप्रभावना-भूषण-लक्षणपञ्चविधसंयुक्तम् ।। 2. षड्विधयतनाऽऽकारं षड्भावनाभावितञ्च षट्स्थानम्। इति सप्तषष्टिदर्शनभेदविशुद्धं तु सम्यक्त्वम्।।