Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
२४२२० ग्रन्थिभेदपूर्वमपि सूक्ष्मभावमीमांसा-तत्त्वसंवेदनज्ञाने स्त: १६/७ y (२६) निष्कषाय-निर्विकारनिजपरमात्मस्वरूपगोचरध्यानपरिणमनेन च निजविशुद्धपरमात्मतत्त्वम् ... अव्यक्तमपि अभ्रान्ततया दृढतया चान्तः प्रतीयते । ८ (२७) ततश्चेह तथाविधकषायेन्द्रियविकारविकलत्वलक्षणं प्रशान्तत्वमुपजायते। अतिम निम्नस्तराऽऽचरणपरित्यागेन च उच्चोच्चतराद्याचरणस्थितिप्रतिबद्धचित्ततास्वरूपम् उदात्तत्वमाविर्भवति । र्श (२८) एतच्च द्वितयमपि निजाऽऽत्मतत्त्वसंवेदनानुगतत्वात्, आश्रव-संवर-बन्ध-मोक्षादिलक्षणसूक्ष्मभाव- पर्यालोचनपरिणतिगर्भितत्वाच्च निरवद्याऽऽचरणकारणतां भजते । इदमभिप्रेत्योक्तं योगबिन्दौ “शान्तो
दात्तत्वमत्रैव शुद्धानुष्ठानसाधनम्। सूक्ष्मभावोहसंयुक्तं तत्त्वसंवेदनाऽनुगम् ।।” (यो.बि.१८६) इति । 'अत्रैव [ પ = ધર્માઈશોમનપ્રકૃતી સત્યમ્ ઇવ’I. ] (૨૨) તત વ વિશિષ્ટ વયા-વરુપ-કોમતા-મૃદુતા-નમ્રતા-પરોપકારકિgUTE નિર્ણનાત્મ
(૨૬) દીપ્રા નામની ચોથી યોગદષ્ટિમાં પોતાના જ નિષ્કષાય અને નિર્વિકાર પરમાત્મસ્વરૂપનું ધ્યાન અંદરમાં પરિણમવાના લીધે આત્મામાં એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે હજુ સુધી પોતાનું પરમાત્મતત્ત્વ અવ્યક્ત હોવા છતાં પણ સાધકને પોતાના વિશુદ્ધ પરમાત્મતત્ત્વની અભ્રાન્તપણે તથા દઢપણે અંદરમાં પ્રતીતિ (= યથાર્થ સ્થિર બોધ) પ્રગટે છે કે “હું પોતે જ નિષ્કષાય-નિર્વિકાર ચૈતન્યસ્વરૂપ છું.”
A સાચો સાધક તો પ્રશાંત અને ઉદાત્ત હોય છે (૨૭) પોતાની અંદર રહેલ નિષ્કષાય અને નિર્વિકાર પરમાત્મતત્ત્વની દઢ પ્રતીતિ થવાના કારણે સાધકને કષાય અને વિષયવાસના પ્રત્યેનું આકર્ષણ ઓસરતું જાય છે. તેથી તેવા પ્રકારના ઉત્કટ-ઉગ્ર કષાય અને ઈન્દ્રિયવિકારો સાધકમાંથી રવાના થવા માંડે છે. આ સ્વરૂપે પ્રશાન્તપણું સાધકમાં જન્મે ચ છે. તેથી અત્યંત નિમ્ન કક્ષાની નિર્લજ્જ સ્વચ્છંદ પશુચેષ્ટાદિસ્વરૂપ આચરણા છોડીને ઉચ્ચ-ઉચ્ચતર
આદિ કક્ષાની આચરણામાં ટકી રહેવાની ટેક સાધકના ચિત્તમાં જન્મે છે. મતલબ કે વર્તમાનમાં પોતે Gી જે દશામાં હોય તેનાથી અધિક-અધિક ઉચ્ચ આચરણ જે દશામાં થઈ શકે તે દશાને પ્રાપ્ત કરવામાં
તેનું અંતઃકરણ ત્યારે તત્પર હોય છે. પોતે જે અવસ્થામાં હોય તે અવસ્થાથી આગળ-આગળની અવસ્થામાં ર જવાની તીવ્ર ભાવના હોય અને તે અંગે શક્ય પ્રયત્ન પણ કરે. આ સ્વરૂપે ઉદાત્તતા અહીં પ્રગટે છે.
(૨૮) આ પ્રશાન્તતા અને ઉદાત્તતા – બન્ને ગુણો પોતાના આત્મતત્ત્વના સમ્યફ વેદન-અનુભવથી વણાયેલા હોય છે તેમજ આશ્રવ-સંવર-બંધ-નિર્જરા વગેરે સ્વરૂપ સૂક્ષ્મ ભાવોની વ્યાપક વિચારણા કરવાની પરિણતિથી ગર્ભિત હોય છે. તેથી તે બન્ને ગુણો નિરવદ્ય આચરણનું કારણ બને છે. મતલબ કે હવે સાધકની અંદર શુદ્ધ આચરણમાં સહજપણે જોડાવાની ભૂમિકા તૈયાર થાય છે. આ જ અભિપ્રાયથી શ્રીહરિભદ્રસૂરિજીએ યોગબિંદુમાં જણાવેલ છે કે “ધર્મસાધનાયોગ્ય સુંદર સ્વભાવ થતાં જ શાન્તત્વ અને ઉદાત્તત્વ જન્મે છે. તે તત્ત્વસંવેદનથી યુક્ત હોય છે તથા (ગ્રંથિભેદની પૂર્વે પણ) સૂક્ષ્મ ભાવોની વ્યાપક વિચારણાથી સંયુક્ત હોય છે. તે બન્ને ગુણ શુદ્ધ = નિરવદ્ય અનુષ્ઠાનના કારણ બને છે.'
KB નિર્મળ આત્મપરિણતિસ્વરૂપ ગુણોનો પ્રાદુર્ભાવ હs (૨૯) દીપ્રા દૃષ્ટિમાં રહેલા સાધક ભગવાનમાં પ્રગટેલી પ્રશાંતતા અને ઉદાત્તતા એ નિરવદ્ય