Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 07
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૬/
• द्रव्यानुयोगस्य अर्थाऽगाधता ।
२३७५ બહુ ભાવ જ એહના જાણઈ કેવલનાણી, સંખેપઈ એ તો ગુરુમુખથી કહવાણી"; એહથી સંભારી જિનગુણ શ્રેણિ સુહાણી, વચનાનુષ્ઠાનાં સમાપત્તિ પરમાણી ૧૬/પા (૨૭૧).
એહના બહુ ભાવ છઇં. Uજે કેવળજ્ઞાની તેહિ જ એહના ભાવ સંપૂર્ણ જાણઈ; પણિ સામાન્ય છદ્મસ્થ જીવ એહના ભાવ સંપૂર્ણ ન જાણઈ. તે માટV (તો) સંક્ષેપથી એ મેં ગુરુમુખથી સાંભળી હતી, તેહવી કહવાણી કહતાં વચનવર્ગણાઈ આવી, તિમ કહઈ છી. પ્રતમ્યાનમાદ - ‘' કૃતિના
अस्या भावान् पश्यति केवली लेशतो ह्युक्ता श्रुतेयम्।
ततो जिनगुणस्मृत्या वचनकर्मसमापत्तिः स्यात् ।।१६/५।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - अस्याः भावान् केवली (एव) पश्यति। (अतः) इयं लेशतो हि ग श्रुता उक्ता (च)। ततः जिनगुणस्मृत्या हि वचनकर्मसमापत्तिः स्यात् ।।१६/५।।
अस्याः = प्रकृतप्रबन्धभाषायाः द्रव्यानुयोगप्रतिपादिकाया बहवो भावाः सन्ति । तान् सर्वान् क भावान् = अर्थान् तु केवली = केवलज्ञानी एव पश्यति अपरोक्षतया । छद्मस्थस्तु ज्ञानी अपि नास्याः । कृत्स्नान् अर्थान् परिज्ञातुं क्षमः। अतः यथा गुरुमुखतो मया इयं लेशतः = अंशतः हि = एव श्रुता = आकर्णिता तथा इह गुरुकृपया उक्ता = भाषावर्गणाग्रहण-परित्यागसन्तत्या वैखरी व्याकृता। का
અવતરલિકા :- પ્રસ્તુત દ્રવ્યાનુયોગના અભ્યાસનું ફળ ગ્રંથકારશ્રી જણાવે છે :
શ્લોકાર્થી:- પ્રસ્તુત દ્રવ્યાનુયોગવિષયક વાણીના ભાવોને તો કેવલજ્ઞાની જ સાક્ષાત્ જુએ છે. તેથી અંશતઃ સાંભળેલી પ્રસ્તુત વાણી અહીં મારા દ્વારા કહેવાય છે. તેથી જિનેશ્વર ભગવંતના ગુણોનું સ્મરણ કરવા દ્વારા વચનાનુષ્ઠાનથી સમાપત્તિ પ્રાપ્ત થાય છે. (૧૬/૫)
જ ગુરુકૃપાથી વૈખરી વાણીપ્રકાશન છે વ્યાખ્યાથી - પ્રસ્તુત પ્રબંધગ્રંથની ભાષા દ્રવ્યાનુયોગનું પ્રતિપાદન કરે છે. દ્રવ્યાનુયોગના ભાવો વ અત્યંત ગહન છે. તેથી પ્રસ્તુત ગ્રંથની વાણીના ભાવો = ભાવાર્થો પણ અનેક પ્રકારના છે. તે સર્વ ભાવાર્થોને તો કેવળજ્ઞાની જ સાક્ષાત્ જુએ છે. છદ્મસ્થ જીવ તો જ્ઞાની હોવા છતાં પણ પ્રસ્તુત દ્રવ્યાનુયોગગોચર ભાષાના તમામ અર્થોને ચારેબાજુથી જાણવા માટે સમર્થ બનતો નથી. તેથી ગુરુમુખે જે પ્રમાણે પ્રસ્તુત દ્રવ્યાનુયોગગોચર વાણી મેં અંશતઃ જ સાંભળી છે તે રીતે અહીં કહેલી છે. જે વાણી બોલાય તે વૈખરી વાણી કહેવાય. ભાષાવર્ગણાનું ગ્રહણ અને ત્યાગ કરવાની પરંપરાથી દ્રવ્યાનુયોગગોચર • પુસ્તકોમાં જ નથી. કો.()માં છે. જે પુસ્તકોમાં “સંખવઈ પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં કહેવાણી પાઠ. લા.(૨)માં “કહાવાણી’ પાઠ. પુસ્તકોમાં “કહવાલી” કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. 8 લી.(૧)માં “કહવાણી’ પાઠ. 7 પુસ્તકોમાં ‘તે' પાઠ અશુદ્ધ છે. B.(૧)માં “જે પાઠ.