________________
ભાવડ શાહ
તીર્થનાં દર્શન કરવાં એ મોટામાં મોટું પુપાર્જન છે. અને મારી પોતાની પણ ભાવના છે. સિદ્ધ ગિરિવર પર આજે કોઈ જઈ શકતું નથી એટલે દર વરસે આટલામાં કયાંક જઈ આવીએ...”
“આપ જરૂર આવી શકશો એક તે કરમચંદનું નિમિત છે અને આપની ભાવના છે...” સ્વરૂપચંદે કહ્યું.
“આપની વાત સાચી છે...પણુ માનવી પોતે સંસારમાં રહે છે ત્યાં સુધી કદી સ્વાધિન થઈ શકતો નથી. સમય, સંગ અને પરિસ્થિતિના દાસ સહુને રહેવું પડે છે...હું એકલે તે અવશ્ય આવી જઈશ.” ભાડે કહ્યું.
સ્વરૂપચંદે અશ્વ પર બેસતાં પહેલાં ભાવડ શેઠના બંને હાથ પકડીને પિતાને ઉરભાવ વ્યક્ત કર્યો.
ત્યાર પછી તે વિદાય થયો. ભાવડ ઘર તરફ પાછા વળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org