________________
૯૨
ભાવડ શાહે
પ્રશ્ન કર્યો : “ નારાયણ, કાશીના અભ્યાસક્રમમાં પત્નીને કેવી રીતે સાચવવી અથવા તેા કેવી રીતે રાખવી એ કઈ આવ્યું હતુ' કે નહિ ? '
૮ કમ કાંડ અને મત્રશાસ્ત્રના અભ્યાસમાં આવી તે કાંઈ વાત હાય ? ”
“ તે! પછી તારા અભ્યાસના અથ શે? જેની સાથે જીંદગીના સથવારા કરવાના છે તેની સાથે કેવી રીતે રહેવું, કેવી રીતે ખેાલવુ' વગેરે જો ન આવડતુ હાય તા દમયતીની દશા શી થશે ? જેમ તુ તારા મનના સ`તેાષ દમયંતીના ગુણુની તપાસ કરવા માગે છે, તેમ દમયંતીને એવા કાઈ અધિકાર નહિ ? ” “ ભાવડે માઢું ભારમાં રાખીને કહ્યુ.
ખાતર
અ
r
નારાયણે ભાગ્યવતી સામે જોઈને કહ્યું : “ ભાભી, સાંભળે છે ને ? આવું તે કઈ અભ્યાસમાં હાતું હશે ? ” ભાગ્યવતીએ પતિ સામે જોઇને મધુર સ્વરે કહ્યું :
'
“ આ કઈ અભ્યાસની વાત નથી. આ જીવ અનેકવાર કાઇની પત્ની અન્યા છે તા કાઈ ના પુરુષ પણ અન્યે છે....જીવના એ અનુભવ એને સ્વયં જ્ઞાન આપે છે. તમે મારા દિયરને આ રીતે મુઝવે નહિ.”
“ તેા પછી દમયતીના હૈયામાં એવી કેાઇ ભાવના નહિ' હાય....પેાતાના ભાવિ પતિ કેવા છે એ જાણવાની....” “ સ્ત્રી ધ ય અને સમપ ણુની મૂર્તિ છે. તેના પતિ ગમે તેવા સ્વભાવના હાય. એને અનુકુળ રહેવામાં જ સ્ત્રી પોતાનું કન્ય માને છે જે પેાતાની જાતને, મનને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org