________________
૨૫૬
ભાવડ થા
આઠ વરસથી એના માથે અદ્યુશા બેઠી છે છતાં કાઈ દી તમારા પાસે એક કેાડીનીચે માગણી કરી છે ? અને મે' સાંભળ્યુ છે કે હવે તેમણે પેઢી માંડી છે....ધરાઈ ને શટલા ખાઇ શકાય એવા સજાગે છે.....વળી ત્યાંના વૈદ્ય ઉત્તમ છે...તેા પછી ખીજે જવુ તે ખરાખર ન કહે
""
વાય.
મલુકચંદ વિચારમાં પડી ગયા.
સુરજે કહ્યું : “ તમને હુ' એક વાતની ખાત્રી આપુ છું.”
“ કઈ વાતની ?'
“ મારા ભાઈ આપની પાસે કાઇ પ્રકારની સહાય નહિ' માગે ! ”
66
એટલે તુ' એમ માને છે કે તારા ભાઈને સહાય કરવાની મારી જ ભાવના નથી. ”
'ના.....પણ મારા ભાઈના સ્વભાવ હું ખરાખર જાણુ છુ....એ કોઈ દિવસ કોઈ પાસે હાથ લાંખા ન કરે...જેને આપતાં આવડે છે તેને લેતાં આવડતુ' નથી...! મારા ભાઈ ભાભી ગિરનારજીની યાત્રાએ નીકળ્યાં હતાં તે વખતે મે' મારા ભાઇની પરીક્ષા કરી હતી.”
ર
“ પરીક્ષા ? કઈ વાતની ? ”
“ મે એને કહ્યુ` હતુ` કે મારા બધા દાગીના તુ લઈ જા... પણ તેણે ઘસીને ના પાડી દીધી હતી. એટલુ જ નહિ' પણ પેાતે ભાંગી નથી ગયા એમ જણાવ્યુ` હતુ`.” આ વાત તા તેં મને કરી જ નથી. ”
''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org