________________
-२७०
લાવડ ગ્રાહ
સ્વસ્થ, નરવા અને પ્રભાવશાળી હતા. તેમના બે પુત્રો પણ પર પરાને આ ઉપકાર વ્યવસાય કરતા હતા...એ સિવાય મૂળજીબાપાને ત્યાં વૈદુ શિખનાર ચાર શિષ્યા પણ રહેતા હતા.
ચારે ય જણ વૈદરાજની ડેલીમાં ગયા. ફળીયુ માટુ' હતુ'. ફળિયામાં દવાએ અનાવવાની એક ભઠ્ઠી હતી... એ સિવાય એક અલગ એરડામાં દવાશાળા રાખી હતી. ખીજી તરફ દસબાર ગાચેા માટેનુ' એક ઢાળીયુ' હતુ.. મૂળજીખાપા ખુલ્લી એસરીમાં ઉઘાડા ડીલે એઠા હતા...ભાવડને ફળીયામાં દાખલ થયેલેા જોતાં જ તેઓ હ ભર્યા સ્વરે ખાલી ઊઠયાઃ આવ દીકરા આવ...હું તારી જ વાટ જોતા બેઠા છુ”
ચારેય આસરીમાં ગયા. ચારે ચે વૈદ્યરાજને નમન કર્યો અને તેની સામે પાથરેલી એક ચટાઈ પર બેસી ગયા. ગઈ કાલે ભાવડે વૈદ્યરાજને પેાતાના એન અનેવીની તશ્ચિંત અતાવવા અંગેની વાત કરી હતી એટલે મૂળજીઆપા ખેલ્યા : “ એન, નરણા કેડે આવી છે ને ?”
,,
હા દાદા...”
“ અને જમાઈરાજ ? ”
‘હું પણ નરણા કાઠે આવ્યા છું.” મલુકચંદે કહ્યું,
t
“ સારુ કર્યુ... બેન, તુ' અહી' એરી આવ.’
(6
સુરજ ઊઠીને મૂળજીબાપાની આજુમાં રાખેલા ચાકળા પર બેઠી. મૂળજીબાપાએ એકવાર સુરજને પગથી તે માથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org