________________
સેગડી ઉંધી પડી !
૩૦
ઃઃ
વાહ, નામ તે ઘણું સરસ રાખ્યુ` છે. મે સાંભળ્યુ છે કે ઘોડા ભારે રૂપાળા છે...વાયુવેગી છે અને તમે પેાતે એને કેળવ્યા છે? ’
64
,,
હા બાપુ જાતવાન જાનવર છે...
“ મે' સાંભળ્યુ' છે કે તમે એને વેચી નાખવા માગેા છે...”
cr
ના રે બાપુ....આવી અસત્ય વાત આપને કાણે કહી ? તેજખળ તા દીકરાના પાડના છે...એને તૈયાર કરવામાં મેં ઘણી મહેનત લીધી છે....આવે સુલક્ષણા પ'ચ કલ્યાણી અશ્વ માત્ર ઘરની શૈાભા નથી, જીવનની પણુ શેશભા છે...તેજ મળને વેચવાના તે મને વિચાર સરખાયે નથી આવ્યે.”
તપનરાજે અશ્વ જોયા પછી માગણી કરવાનો નિય કર્યાં હતા...એટલે તેમણે ભાવડને કેવી રીતે નુકસાન થયુ' ? વગેરે વાતા કાઢી....ભાવડ ટૂંકમાં ઉત્તર આપતા ગયા. ત્યાં એક નાકરે આવીને કહ્યુ : ભાવડ શેઠના માણસ ઘોડા લઇ ને આવી ગયેા છે.”
*
66
ચાલેા જોઇએ.” કહી તપનરાજ ઊભા થયા. ભાવડ પણ ઊભેા થયેા. અને મહાર ચેાકમાં આવ્યા.
દાસુ તે જમળને લઈ ને ઊભા હતા. તેજમળને જોતાં જ તપનરાજ અવાક્ થઈ ગયે. તેણે ભાવડ સામે જોઈ ને કહ્યુઃ શેઠ, અશ્વ દેવતાઇ લાગે છે. મે' જે વખાણ સાંભજ્યાં હતાં તે કરતાં પણ વધારે ઉત્તમ છે....જરા એસી જોઉ.....?”
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org