________________
૩૨૮
ભાવર્ષ શાહ
વિનતિભર્યા સ્વરે કહ્યું: “કૃપાનાથ, હવે મને વિદાય આપવાની કૃપા કરા...ઘણે દૂર જવુ' છે....માથે ચામાસુ આવી રહ્યું છે.”
વીર વિક્રમે મધુર હાસ્ય સહિત કહ્યું : “ભાવડશેઠ, તમે મને મારી ભાવનાના સત્કારનુ વચન આપ્યું છે એ વાત કેમ ભૂલી જાઓ છે ? ”
'
કૃપાનાથ, આપની ભાવનાના તે હુ પળેપળે અનુભવ કરી રહ્યો છુ....”
“તમારી મુશ્કેલી હું સમજુ છુ....ચારેક દિવસ પછી રાજસભામાં તમારુ` બહુમાન કરવાનુ... મે' નક્કી કર્યુ છે...”
ભાવડ કશું' ખેલી શકયેા નહિ'. તેના મનમાં થયુ’... એ' એવુ' કાઈ મેટુ' કાર્યાં નથી કર્યુ કે બહુમાનના અધિકારી બની શકું'...પણ આ શબ્દો મેઢામાંથી બહાર નીકળ્યા નહિ.
વીર વિક્રમે ભાવડને મૌન જોઈ ને કહ્યું : “ કેમ, શું” વિચારી રહ્યા છે. ? ”
“ ખાસ કઈ નહિ....હું એક સામાન્ય વણિક છુ.... મે' એવું કાઇ મહાન કાર્ય કર્યુ નથી...બહુમાનને અધિકાર મારા જેવાને કેવી રીતે શેશભે? ”
tr
૮ ભાવડશેઠ, રાજાના ધર્મ છે કે કલાકાર, વિદ્યાવ’ત અને સાત્વિક વૃત્તિના સજ્જનેાનુ' બહુમાન કરવુ જોઇએ. તે રાજા આ રીતે બહુમાન ન કરે તે જનતામાં સંસ્કારના પ્રકાશ ટકીશકે નહિ.” વીરવિક્રમે કહ્યુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org