________________
૩૩
ભાવ શાહ.
તેના વચેાવૃદ્ધ પિતાશ્રી, ક્રમય'તિ, ભાગ્યવતી અને સાતમા મહિનામાં આવેલી એન સુરજ વગેરે ભાવડશેઠના સ્વાગત માટે આવી પહોંચ્યા.
તપનરાજાએ ઉલ્લાસપૂર્વક ભાવડશેઠને સત્કાર કર્યાં. ભાગ્યવતી પેાતાના પ્રિય સ્વામીના ચરણમાં નમી પડી. લગભગ અઢીમાસના વિયેાગ પછી ખ'નેની પ્રેમાળ ષ્ટિ મળી.
બહેને ભાઈનાં ઓવારણા લીધાં.
આપત્તિ કાળમાં જે શેઠિયાઓએ ભાવડને કદી મળવાનુ પણ વિચાયુ નહતુ. તે બધા અત્યારે ભાવડ શેઠના ઉલ્લાસપૂર્વક જયનાદ ગજવવા માંડયા.
પાંચેક દિવસ કાપિલ્યપુરમાં રહીને ભાવડ પેાતાની પત્ની, બહેન, ભાણેજ અને ઘર વખરી સહિત મધુમતિ તરફ વિદાય થયા.
હાટડી તેણે મુનિમ અને વાણાતરાને
પેાતાની આપી દીધી.
પેાતાનુ' મેાટુ' ભવન શ્રી સંઘને અર્પણ કર્યુ. જે નાના મકાનમાં દુખને વિશ્રામ મળ્યે હતા તે ગંગામાના પુત્રને આપી દીધુ.
રાઘવ અને મલુકચંદને ખેપિયા દ્વારા ખમર મેકલ્યા હાવાથી તેએ પણ આવી ગયા હતા અને રાઘવની ભાવનાને સત્કારવા ભાવડ ભાગ્યવતી અને મલુકચંદ એક ટંક તેના ઘેર જમી આવ્યા હતા. ભાવર્ડ રાઘવને સપરિવાર મધુમતિ આવવાનુ` નિમત્ર'
આપ્યુ...
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org