________________
રાજપદ
૩.૩૭
ભાવડશેઠ મધુમતિ પહોંચ્યા ત્યારે દરબારગઢ તરીકે ઓળખાતે રાજમહેલ શણગારાઈને તૈયાર થઈ ચૂકી હતે.
તપનરાજને રાજપુરોહિત નારાયણ સાથે હતે. તેણે શુભ મુહૂર્ત મંત્રોચ્ચાર સહિત ભવન પ્રવેશ કરાવ્યું... અને એક શુભ દિવસે નગરજનોની સભા વચ્ચે ભાવડને રાજતિલક કરવામાં આવ્યું.
મહારાજા વિક્રમાદિત્યના વહિવટદારને જ મુખ્ય કારભારી તરીકે રોકી રાખે.
જનતા તરફથી વિવિધ ભેટે આવવા માંડી.
ભાવડે સૌથી પ્રથમ મધુમતિ તાલુકામાં સર્વ જીવોને અભયદાન આપવાનો પડહ વગડાવ્યો અને આમતે હિંસા બહુ અહ૫ હતી... છતાં કોઈપણ પ્રાણિની હિંસા બંધ કરાવી.
જનતા ઉપર કોઈ વધારે પડતું કરભારણ હતું જ નહિ. એ સિવાય મધુમતિ બંદરને વેપાર ઘણે જ ધીકતો હતે.
ચારેક દિવસ રોકાઈ મલકચંદ અને રાઘવ વિદાય થયા.
- ત્યાર પછી વહિવટદાર મંગળચંદ સાથે ભાવડે મધુમતિ તાલુકાના અગિયાર ગામની મુલાકાત લીધી...
દિવસ આનંદથી પસાર થવા માંડયા. એક વેપારીના હાથમાં રાજ્યને વહિવટ આવ્યો હતો. પણ ભાવડે સુખ
ભા. ૨૨
૧ લયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org