Book Title: Bhavad Shah
Author(s): Mohanlal C Dhami
Publisher: Navyug Pustak Bhandar Rajkot

View full book text
Previous | Next

Page 335
________________ ૩૨૬ ભાવડ શાહ મુનિરાજ યતિદાદા અને બિરાજે છે અને થોડા દિવસ પછી પૂર્વ ભારત તરફ વિહાર કરવાનાં છે. આ સમાચારથી ભાવડને ઘણે જ હર્ષ થ અવંતિ પાર્શ્વનાથ ભગવંતના ભાવપૂર્વક દર્શન કરીને ભાવડ સીધે ઉપારામાગાર તરફ પૂછતે પૂછતો ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354