________________
૨૩૦
ભાવડ ગ્રાહ
સામાન્ય કામકાજ પુરું થયા પછી વાવૃદ્ધ મહામંત્રી ભટ્ટમાત્ર ઊભા થયા અને મેલ્યા: “મહાનુભાવેા, આપણા રાજરાજેશ્વર મહારાજા શ્રી વિક્રમાદિત્ય મહારાજ આજ એક એવા માનવીનું બહુમાન કરવા ઇચ્છે છે કે જે માનવીએ પેાતાના પ્રથમ યૌવનના કાળમાં ભયકર વિપત્તિને એક મદ્ર માફક ઝીલી લીધી હતી. વ્યાપાર ખેડવા જતાં તેમના ખારે ય વહાણાએ જલસમાધિ લીધી અને લેણદારોને કાડીએ કાડી ચૂકવી આપતાં પોતાનાં ઘરબાર દરદાગીના વગેરે તમામ સપત્તિ વેચી નાખી....એટલુ' જ નહિ' પણ કોઈની પાસેથી ઉધાર ન લેવુ' કે યાચના ન કરવી એવી ટેકને વળગી રહ્યા અને ધર્મની પવિત્ર છાયાને એક પળ માટે પણ ન છેાડી. જે પુરુષ પાસે લાખા સામૈયા હતા તે પુરુષે ખભે કાપડની પાટલી લઈને પાંચસાત કેશ ચાલીને ફેરી કરવી શરૂ કરી. છ છ વરસ પર્યંત તેમણે ફેરી કરી અને ગરીબાઈ ને કમ રાજાના આશિર્વાદ માની વિપત્તિકાળને હ પૂ`ક વધાવી લીધેા. તેએનું નામ છે ભાવડ શાહ અને આપણા તામાના કાંપિલ્યપુર નગરના રાજા તપનનાં તેએ એક પ્રજાજન છે.
'
“ ભાવડશેઠને નાનપણથી અશ્વવિદ્યાના શાખ લાગેલે અને એક મુનિવરશ્રીએ એમને અશ્વવિદ્યાનુ' જ્ઞાન આપેલુ. તેએ ઉત્તમ પ્રકારના અશ્વવિદ્યા વિશારદ છે...કેરી કરતાં એકવાર ફાઈ ને બચાવવા જતાં તેઓના પગ ભાંગી ગયે... એ મહિના ખાટલાવશ રહ્યા અને થોડા દિવસથી અત્રે બિરાજતા પરમપુજ્ય મુનિરાજશ્રી યતિદાદાના તેઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org