________________
૩૧૨
ભાવડ સાહ
'ન વીર વિક્રમની આણ વર્તે છે....આપના હાથે થયેલા અન્યાયની એમને ખખર પડશે તે તેનું પરિણામ શુ આવશે ? એની આ૫ કલ્પના કરી લેજો. હું તેા આપ સમા ઉદાર દિલના રાજવીની છત્ર છાયામાં રહેતા એક સામાન્ય પ્રજાજન છેં.....મારામાં એવી કઈ શક્તિ નથી કે આપના મુકાબલેા કરી શકું...આપ આંચકી લેશો તે હુ એ આંસુ પાડીને બેસી રહીશ...પણ જનતાના આંસુ એ નાની સૂની ચીજ નથી...એ આંસુ પાછળ તેા વેરાટ દાવાનળ પડશે! હાય છે.. અને ઇતિહાસ તરફ નજર કરશો તે! જનતાના આંસુ રૂપી દાવાનળમાં તારાજ થઈ ગયેલાં અનેક રાજસિ'હાસના આપની આંખ સામે દેખાશે... કૃપાનાથ, આપના હાથે આપની શોભા નષ્ટ થાય તે મને નથી ગમતું.”
((
રાજાના હૈયા પર ભાવડ શેઠના શબ્દોએ ઉત્તમ અસર કરી હતી. વટનો જે વિષભ રંગ ચડી ગયા હતા તે આ સાત્વિક પુરુષનાં શબ્દામૃત વડે ઉતરી ગયા. તપનરાજાએ ઊભા થઈને કહ્યું : ભાવડ શેઠ, તમે આજ મારા પર માટે ઉપકાર કર્યા છે .. મને અન્યાયમાંથી મચાવી લીધેા છે....પણ તેજખળ મારા હૈયામાં વસી ગચે છે...” ભાવડે પ્રસન્ન ભાવે કહ્યુ : “કૃપાનાથ, તેજબળ આપના હૈયામાં વસી ગચે હાય તે મારા જેવા નાના માનવીની ભેટ રૂપે આપ સ્વીકારી લ્યે.” “ ભાવડશે....”
**
“ હું... સત્ય કહું' છું."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org