________________
સાધનાની ભેટ !
૩૧૭
માણસાને અશ્વશાળાની વ્યવસ્થા માટે રાખ્યા અને પેતે જાતે અશ્વને કેળવવા શ્રમ લેવા માંડયો. પેાતાના હાથ નીચે તેણે પાંચ જીવાનાને તૈયાર કર્યા હતા અને ભાવડની સૂચના મુજબ તેએ અશ્વોને લેાટતા હતા.
ત્રણ વર્ષ માં તે એક જ ર'ગના એક સરખી ચાલના એકસે એકાવન અશ્વ થઈ ગયા.
લ
આટલા વખત સુધી તૈય` રાખી રહેલી ભાગ્યવતીએ સ્વામીને એક દિવસ કહ્યું : “ સ્વામી, આપે તેા બાવાજીની લ'ગેાટી જેવુ કર્યુ... દોઢસા પાણાખસા અશ્વો થઇ ગયા છે... આ પરિગ્રહ પાછળ આપને સમય પણ મળતા નથી.” પ્રિયે, મારું કાય મેં પુરુ કર્યુ છે....પાંચ સાથીઓને મે અશ્વવિદ્યામાં તૈયાર કર્યાં છે...હવે મારે અશ્વો ખરીદવા નથી.”
66
પરંતુ આ છે એનું શું કરશે ?”
ભાવડ આછું હસ્યા અને હસતાં હસતાં ખેલ્યેા : પ્રિયે, જે યતિશ્રીએ મને અશ્વવિદ્યા શીખવી હતી.... તેમણે મને એક વિચિત્ર ઔષધ પ્રયેાગ બતાવ્યા હતા. એ ઔષધ પ્રયેગ વડે એક સરખા રૂપરગના અશ્વો મનાવી શકાતા હતા. આ પ્રયેાગ અજમાવવાની મને કોઈ તક નહાતી મળી....પરંતુ તેજ મળજે ધન આપી ગયા તે ધનના પ્રભાવે મને આ પ્રયાગ અજમાવવાનું મન થયુ. પ્રયાગ ખરેખર સિદ્ધ છે...એક સરખા રંગના એકસા એકાવન અશ્વો તૈયાર થઈ ગયા છે...રંગમાં સમાનતા તે
For Private & Personal Use Only
<<
Jain Education International
www.jainelibrary.org