________________
ભાવડ શાહ
ધર્મદાસ, તેનાં પત્ની નારાયણ ક્રમ યતો, રાઘવ, સુરજ, ભાગ્યવતી, નાના ભાણેજ તેમજ નગરીના કેટલાક ગૃહસ્થા અને તપનરાજ ભાવડને વેાળાવવા આવ્યા હતા. વિક્રમના રાજકાળમાં પ્રવાસ ઘણા જ નિ ય ખની ગયેા હતેા....માગ માં ઠેર ઠેર વાવે, કુવાએ, પરબો, ધમશાળાઓ વગેરે ચાલતાં હાવાથી પ્રવાસીઓને કોઈ પ્રકારની વિટ'ખના ભાગવવાની રહેતી નહાતી.
૩૨૦
અન્ન, ઘી, તેલ, ગેાળ, વગેરે દ્રવ્યે એટલાં સસ્તાં હતાં કે માનવી એક સેાનૈયામાં અવતિ સુધી પહોંચી
શકતા ને પાછે. વળી શકતા.
જ્યાં જ્યાં ભાવડશેઠના અશ્વોની વણઝાર નીકળતી ત્યાં ત્યાં એકરગી અશ્વો જોઈને આશ્ચયનું માજી ક્રી વળતું'.
ગણત્રી મુજબ ભાવડ બરાબર એક મહિને અવતિ નગરી પહોંચી ગયેા. તેણે નગરી મહાર પડાવ નાખ્યા. ચામાસુ' એસવાને હજી બે મહિનાની વાર હતી. એક વિશાળ ઉપવનમાં ભાવડને આશ્રય મળી ગયા.
સમગ્ર ભારત વર્ષોમાં સૌરાષ્ટ્રનાં અશ્વો વખણાતાં હતાં...સૌરાષ્ટ્ર પછી ગાંધારના અશ્વોની ગણત્રી થતી.... પરંતુ રૂપર'ગમાં, સુંદરતામાં અને લેાંઠકામાં સૌરાષ્ટ્રના અશ્વો ખૂબ પકાતા હતા.
એકર'ગી એકસે એકાવન અશ્વો લઈ ને કાઈ સૌરાષ્ટ્રના શેઠીચા આવ્યે છે એ સમાચાર વાયુવેગે નગરીમાં પ્રસરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org