________________
સાધનાની ભેટ !
૩૧૫ પણ સપરિવાર આવી પહોંચે. બેન બનેવી ને ભાણેજ પણ આવ્યા...
નંદપુરના દહેરાસરનું કામ હજી ચાલતું હતું.” ફાગણ શુદિ ત્રીજના દિવસે પ્રતિષ્ઠાનું મુરત હતું એ વખતે શ્રી જિનદત્ત મુનિ પધારવાના હતા.
રાજા તરફથી સવા લાખ નૈયા મળ્યા હતા, પણ ભાવડે પોતાની નાની હાટડી ન બદલાવી.... અને આ સોનૈયાનો ઉપયોગ તેણે બીજી રીતે કરવાનું વિચાર્યો.
તેણે ઉત્તમ પ્રકારના વછેરાએ ખરીદવા શરૂ કર્યા....
પત્નીએ એક દિવસ કહ્યું: “સ્વામી, મને એક વાત નથી સમજાતી ?”
કઈ વાત ભાગુ ?” વછેરાઓ ભેગા કરીને શું કરવા ઈચ્છો છો?”
“ભાગુ, તું તો જાણે છે કે અશ્વ વિદ્યા મને પ્રાપ્ત થયેલી છે. એ વિદ્યાને કંઈક ઉપગ કરું તો સારું એમ લાગવાથી ઉત્તમ પ્રકારના અશ્વો તૈયાર કરવાની મારી ભાવના છે. તેજબળની કિંમત સારી મળી છે...એ પૈસા હું ધંધામાં રેકવા નથી માંગતો.”
પત્નીએ વિરોધ ન કર્યો.
મહા વદિ દસમના દિવસે ભાવડ અને ભાગ્યવતી નંદપુર ગયાં. ભાવડે ત્યાં બે નકારસી કરી. ત્રીજના દિવસે અપૂર્વ ધામધૂમથી શ્રી મુનિસુવ્રત સ્વામીની શ્યામવરણ અને સૌમ્ય સુંદર પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠા વખતે જે પળે ભગવંતને સુવર્ણ શલાકા વડે અંજન કરવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org