________________
ભાવડે શાહ
ભાવડે હસીને કહ્યું: “મહારાજ, એમાં પૂછવાનું હોય? પણ તેજબળને એડી ન મારતા કે લગામ પણ ન ખેંચતા.” અશ્વને માત્ર ચાકડું' જ ચડાવ્યુ. હતુ.... દળી કે પલાણુ કશું મૂકવામાં આવ્યુ' નહાતું.
તપનરાજે અશ્વને પગથીયા પાસે લીધે ને પછી તેના પર બેઠક કરી.
રાજભવનના વિશાળ ફળીમાં ચક્કર મારતાં રાજાના મનમાં થયું...આ અશ્વ ગમે તે કિંમતે ખરીદી લેવા જોઈ એ....અને ભાવડ વેચે નહિ તા આંચકી લેવા જોઇએ. અશ્વ પરથી નીચે ઉતરીને તપનરાજે ભાવડ સામે જોઈ ને કહ્યું : “ ભાવડ શેઠ, ખરેખર અન્ય ઘણા જ ઉત્તમ છે....આવે, આપણે એરડે બેસીને વાત કરીએ.”
tr
૩૧૦
ભાવડ ને મહારાજા બેઠકના એરડે ગયા.
દાસુ તેજબળને લઈને ઘરતરફ ચાલતા થયા. તેને રાકાવાનુ' કઈ એ નહેાતુ' કહ્યુ',
તપનરાજાએ આસન પર બેઠક લઇને કહ્યું: શેડ, તેજમળ તે રાજદરમાં શેલે એવો છે.” ભાવડે ચાકળા પર બેઠક લેતાં કહ્યુ': હા કૃપાનાથ, અશ્વ ઘણું જાતવાન છે.”
*
“ આ અશ્વ મને ગમી ગયેા છે. એલે શુ' કિ’મત લેવી છે ? ”
Jain Education International
ઃઃ
આ શબ્દ સાંભળીને ભાવડ ચમકયા...પરંતુ વિનય ભર્યા સ્વરે ખેલ્યા : “ કૃપાનાથ, હુ· વેંચવા ઇચ્છતા
'
નથી.”
For Private & Personal Use Only
ભાવ
www.jainelibrary.org