________________
૨૯૮
ભાવડ શાહ, લાગે છે કે તારે ત્યાં હજી સુધી કેમ બાળક નથી! અમે આવા સંજોગોમાં કર્મને કઈ દેષ કહીએ છીએ. ઔષધિની બંનેમાંથી કોઈને જરૂર નથી. જ્યારે કર્મષ નિવૃત્ત થશે ત્યારે જ બાળક થશે.”
આ સાંભળીને ભાવડને ઘણે જ આનંદ થશે.
ત્યાર પછી કેટલીક વાતો કરીને ત્રણેય ઘર તરફ વિદાય થયાં. ચાલતાં ચાલતાં ભાવડે બેનને કહ્યું : “કેમ બેન, હું કહેતો હતો એમ જ થયુંને? પણ મને એક મહાપુરુષના કથન પર પુરેપુરી શ્રદ્ધા છે...તારી ભાભીને પણ શ્રદ્ધા છે. 22
ત્રણેય ઘેર ગયાં.
આનંદમાં દિવસે જવા માંડયા. પુરે મહિને સુરજે પુત્રરત્નને જન્મ આપે. મૂળજીબાપાનું ભવિષ્ય સાચું પડ્યું. ભાડે એક ખેપિયા મારફત આ શુભ સંદેશ મલુકચંદને ત્યાં મોકલી આપે.
બાળકો થયાં હતાં. અને જમ્યા પછી ચાર છ ઘટિકા જીવીને મરી ગયાં હતાં. પણ આ બાળક તંદુરસ્ત અને નરવું હતું. પંદર દિવસ પછી મલકચંદ, તેની માતા અને વિધવા બેન બાળકને રમાડવા આવ્યાં... દાદીમાએ પૌત્રને હૈયા સાથે લઈને ઝુલાવ્યા અને સેનાની પિચીએ, સોનાને કંદરે, સેનાનકડી વગેરે બાળકને પહેરાવ્યાં.
સુરજની ને બાળકની તબિયત સારી હતી. આઠ દસ દિવસ રોકાઈને મલુકચંદ પોતાની બા બહેનને લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org