________________
સેાગઢી ઉંધી પડી !
તપનરાજને આ વાત સાંભળીને ચાનક ચડી ગઈ. તેમણે કહ્યું : “મારુ' વેણુ ઉથાપનારા આ નગરીમાં હજી કોઈ જન્મ્યા નથી...કાલ સવારે જ એનું પારખુ' કરી લઈ....અને જો નહિ આપે તે એક પેાલ મારીને આંચકી લઈશ....” એક બીજે માખણુદાસ તરત એટલી ઊચેા : ખાપુ, આપ તે સમરથ છે. ધારા ઈ કરી શકેા...ધેાલતે શુ‘ તમે ભાવડ જેવા વાણાને ગામમાંથી પણ તગડી શકે છે....પણ એક વાત સાચી છે કે આવા ઘેાડા આપના જેવા રાજાને શાલે....બીજાને નહિ.”
66
આ ચર્ચા ઠીક ઠીક ચાલી અને તપનરાજે ઘેાડા મેળવવાની મનથી ગાંઠ વાળી.
૩૦૫
માનવી જયારે વિવેક વિસરે છે. ત્યારે પેાતાનુ' પદ ગૌરવ પણ ભૂલી જતા હાય છે....આજ સુધી કેાઈ દિવસ તપનરાજના મનમાં પ્રજાને ધેાલ મારવાની કલ્પના સરખીચે નહાતી આવી... પણ વાતમાં વટ ઊભા થયે અને રાજાની મતિ દૂષિત બની ગઈ.
શ્યામસિ'હુના મનમાં એક વાતના સતાષ થયેા કે આજ આટલા લાંબા વખતે પણ સેગઠી મારવાના માર્કે મળી ગયેા છે.
તપનરાજને રાતે નિદ્રા પણ ન આવી.... તેજસ્વી અશ્વના જ વિચાર આવવા માંડયા...વાયુવેગી અશ્વ રાજા સિવાય કાઇને આંગણે ન શાલે એવા ગવ મનમાં દૃઢ બન્યા અને બીજે દિવસે સવારે જ તેણે એક સૈનિકને ભાવડ શેઠને ત્યાં મેાકત્ચા
ભા. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org