________________
ભાવડા.
બીજા એક સાથીએ શ્યામસિ'હની વાતને ટકા આપતાં કહ્યું : “ શ્યામુભાઈની વાતસે એસા ટકા સાચી છે. આવા ઘોડા તા રાજ દરબારમાં શૈાભે ! અને ભાવડ શેઠ અને એવા કેળળ્યેા છે કે આડા આંક વાળી નાખ્યા છે..... “ એવા સરસ અશ્વ છે? ” રાજાએ આશ્ચય ભા સ્વરે કહ્યું. “ એના વખાણુ જ થઈ શકે નહિ..... દેવતાઈ અશ્વ છે...એનું મૂલ થઈ શકે એવુ' નથી... ભાવડ તે કાંક મુરખ લાગે છે...નહિં તે આ અશ્વ લઈ ને તે ખાણુલાખ માળવાના ધણી પાસે જાય ને ભેટ આપે તેા ભાવડની સાત પેઢી તરી જાય !” એક મિત્રે કહ્યુ....
“ સારા અશ્ર્વ હાય તા આપણે લઈ એ.” તપનરાજે કહ્યુ...
વેચાતા લઈ તરત શ્યામસિ’હુ એટલી ઊઠયેા : દ્ર બાપુ, ઈ વાતમાં કાંઈ માલ નથી. ભાવડ કાઈ સચાગે!માં ઘોડાને કાઢ નહિ...જાતના વાણિયા છે પણ ભારે હઠીલા છે....એણે પેાતાની પાયમાલી કરી હાય તે આવી હડમાં જ કરી છે....છે સાવ ભુખબારસ પણ વટ રાખે છે કરેાડપતિ જેવા !’’ એક મિત્રે કહ્યું : બાપુ, આપ માર્ગેાને ભાવડ ન આપે એમ બને જ નહિ...આપ તે નગરીના ધણી છે. આપની વાત ઉથાપવાની એનામાં શી તાકાત ? ”
'
૩૦૪
દેવુભાઇ, ભાડને તમે હજી આળખ્યા નથી.... સીંદરી બળી જાય પણ વળ ન છેડે! બાપુ માગણી કરશે તા નકામુ પાણીમાં જાશે...” શ્યામસિહે કહ્યુ..
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org