________________
२८७
પશુમાંથી માણસ !
મેં તે કાંઈ કર્યું નથી...”
તમે મને પશમાંથી માણસે બનાવ્યો છે. જે તમારે આટલે પરિચયન થયે હેત અને તમારા બેય માણસોના જીવન જાણવાને લાભ ન મળ્યો હોત, તે મારી કઈ દશા થાત એ હું કલ્પી શકતા નથી.” આટલું કહેતાં કહેતાં મલકચંદના નયને સજળ બની ગયાં.
ભાવડના નયને પણ સજળ બની ગયાં હતાં... બંને ભેટી પડયા.
ત્યાર પછી રથ વિદાય થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org