________________
૧"
બહેનનું સુખ!
પાંચેક દિવસ પછી ભાવડને સમાચાર મળ્યા કે મુનિશ્રી જિનદત્ત મહારાજ અન્ય ત્રણ મુનિવરે સાથે વલ્લભીપુરથી વિહાર કરીને આવતીકાલે સવારે અહીં પધારવાના છે.
આ સમાચારથી ભાવડને ઘણે જ આનંદ થયો. મલકચંદશેઠને પેતાને ગામથી ગિરનારજીને સંઘ કાઢો છે એમાં અવશ્ય મુનિરાજને રોગ પ્રાપ્ત થશે.
બીજે દિવસે શ્રી જિનદત્ત મુનિ કપિલ્યપુરમાં પધાર્યા. તેઓ વિદ્વાન અને પ્રભાવક હતા. કાંપિલ્યપુર નગરીના જૈનોએ ઉત્સાહ પૂર્વક તેમનું સ્વાગત કર્યું અને તે દિવસે રાતે મુનિશ્રી સમક્ષ ભાવડે ગિરનારજીના સંઘ અંગેની વાત કરી.
નંદનપુરથી ગીરનારજી તીર્થ બહુ દૂર નહોતું.... બેથી અઢી દિવસને જ રસ્તો હતો. અને શ્રી જિનદત્ત મુનિ પણ ગિરનારજી જવાના હતા. તેઓએ ભાવડની પુણ્યભરી વાત સ્વીકારી. ભાવડે તરત એક ખેપિયાને પત્ર આપીને નંદપુર રવાના કર્યો.
મલકચંદ પત્નીને લઈને ઘેર આવી ગયો હતો. માતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org