________________
બહેનનું સુખ!
૨૮૯ સહિરે જરા ચડેલે રહેતે હતે. પુત્રમાં આવેલું આ પરિવર્તન તેને ગમતું નહતું. - બે એક દિવસ પર્યત માતાને ટકટકારે ચાલ્યા કર્યો... પરંતુ મલકચંદે પિતાની વિધવા બહેનને બરાબર સમજાવી દીધી. વિધવાબેનને પણ થયું કે ભાઈ એ આજ સુધી કાળી મજુરી કરીને ખૂબ ધન એકઠું કર્યું છે...એ ધન એમને એમ દટાયેલું રહે તે કરતાં ધર્મના કાર્યમાં વપરાય તે ટુ નથી. વિધવા બહેને પણ માને સમજાવીને કંઈક ઠંડાં પાડયાં.
એક રાતે મલકચંદે ભવનના ભંડારમાં રાખેલા મૂલ્યવાન અલંકારોની પેટિકા કાઢીને સુરજને કહ્યું: “સુરજ, કેટલાય વરસથી આ અલંકારે એમને એમ પિટિકામાં પુરાયેલા પડ્યા છે. તું આમાંથી ઉત્તમ હોય તે કાઢીને ધારણ કર.”
માને દુઃખ થશે...એમનું મન દુભવવું એ બરાબર નથી.”
ગાંડી, અલંકારની શોભા પુરી રાખવામાં નથી પણ પહેરવામાં છે.” કહી મલકચંદે પેટિકા ઉઘાડી સક્તામણિની એક માળા કાઢી, વજનાં વલય કાઢયા, વજાને કઠે કાઢ, વજી નીલમની મુદ્રિકા કાઢી, મુક્તા માણિકચ જડેલાં કંકણ કાઢયાં... આમ વરસેથી પુરાયેલા અલંકારે તેણે પોતાના હાથે પત્નીને પહેરાવ્યા.
બીજે દિવસે સવારે સુરજને જોતાં જ માની આંખો ચાર થઈ ગઈ. એક તો સુરજ રૂપાળી ને તદુરસ્ત હતી ભા. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org