________________
બહેનનું સુખ!
૨૯૧ સવારે આંખ મીચાઈ જશે એટલે આ ધન ને દાગીના શર કામના ?”
ઠીક ભાઈ એકને એક દીકરે છે એટલે તને શું કહું? તને જેમ ફાવે એમ કર” માએ નિરાશા ભર્યા સ્વરે કહ્યું.
એજ સાંજે કાંપિલ્યપુરનો ખેપિયે આવી પહોંચ્યો અને મલકચંદે ભાવડને કાગળ વાં. વાંચીને તે ખુશ ખુશ થઈ ગયે. પ્રથમ તેણે ખેપિયાને જમાડે રાતે વિસામો લેવરાવ્ય ને બીજે દિવસે ભાવડ શેઠ પર કાગળ લખીને ખેપિયાને આપે. ખેપિયે વિદાય થયે.
કોનો સંદેશો આવ્યો, દીકરો આટલે હરખમાં કેમ આવી ગયે, વગેરે માથી સમજી શકાયું નહિ...તેમણે મલકચંદને પૂછ્યું : “શું વાત છે મલકચંદ?”
ભાવડ શેઠને સંદેશ હતો... શ્રી જિનદત્ત મુનિ અહીં પધારશે કપિલપુરમાં આઠ દી રેકાવાના છે... એમની નિશ્રામાં ગિરનારજીને સંઘ કાઢવે છે...”
“શું કહ્યું? સંઘ કાઢવો છે ?”
“હા મા, મારા પિતાશ્રી પાછળ એક પણ શભ કાર્ય કરી શકાયું નથી...તેઓ બધું ધન મૂકીને ચાલ્યા ગયા અને મારા જેવો દીકરો પણ ભેરીંગનીમાફક ધનના ઢગલા પર બેસી રહ્યો. “મા”, જેટલુ, ધન શુભ કાર્યમાં વપરાય છે, તેટલું જ આપણું છે.”
પણ વાત તો આપણે જાતરાએ જવાની હતી.” હા મા.. પણ મને થયું કે મારી માને બહેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org