________________
૨૮૪
ભાવડ થાઉ
વાતા કરતાં કરતાં બંનેએ શિરામણ પતાવ્યું. ખીજે દિવસે સવારે ભાવડ ત્રણેયને લઈ ને મૂળજીઆષાને ત્યાં ગયા.
46
મૂળજીબાપાએ મલુકચ'દ સામે જોઇ ને જ ઉલ્લાસપૂવક તેની પીઠ થાબડી ત્યાર પછી નાડી પરીક્ષા કરીને કહ્યુઃ અસ ભાઈ, મધી વાતે ઉત્તમ છે. તે... પરહેજ પાળવામાં કયાંય ભૂલ નથી કરી. હવે પ્રયાગની જરૂર નથી. પરેજીની પણ જરૂર નથી. મારી દીકરીને બત્રીસ ગેાળીયું આપવાની છે. અડચણના ચાથે દિવસે રાજ સવારે એ ગાળી ગાયના દૂધમાં ગળી જવી, ચાર દિવસ સુધી લેવી. પછી
જે મહિને... એમ ચાર વખત ઋતુસ્નાન પછી લેવાની છે....જગદ માની કૃપા તેા પહેલી આઠ ગાળીમાં જ ગર્ભસ્થાપન થઇ જશે
>>
''
સુરજે પ્રશ્ન કર્યો : “ મારે કાંઈ પરેજી પાળવાની ? ” હા... ચાર દી સુધી દહી', છાસ ને ખાટા અથાણાં કે એવું ન ખાવુ.” વૈદબાપાએ કહ્યું.
મલુકચ'દે સેાનૈયા અંગરખાના ગજવામાંથી કાઢયા. એ જોતાં જ મૂળજીબાપા એટલી ઉડયા : “ કેમ ભાઈ, મારી વાત ભૂલી ગયેા ? હજી પરિણામ કયાં આવ્યુ છે? અને ચૌદ જે ધધાદારી બની જાય તે એનુ' વૈદુ અલડાય અને વૈદ્યને નક'માં જવું પડે. પરિણામે આવવા દે...તુ... સુંદરશેઠને જમાઈ છે... એટલે મારે પણ જમાઈ કહેવાય....કારણ કે સુંદરશેઠને હું એય ખાળ ગેાડીયા હતા.” વૈદ્યરાજના આશિર્વાદ લઇ ને સુરજ ને મલુકચંદ ઊભા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org