________________
૨૦
મલુકચંદ !
ભાગ્યવતી સુરજને લઇને ઓરડામાં
ગઈ. મલુકચક્રને પ્રણામ કરી સાથે લઈને ભાવડ એાસરીની ખાટ પર બેઠા.
એકબીજાએ એકબીજાનાં કુશળ પૂછ્યા. મલુકચંદે કહ્યું : “ ભાવડશેઠ, તમે અને માણસા ઘર સુધી આવ્યાંને વૈશકાયાં નહિ'... મારા મનમાં ત્યારના આરતા રહી ગયા છે.” શેઠજી, મારે તેા નિશ્ચિત સમયે ગિરનારજી પહેાંચવું હતું... પણ તે'ી તમે કયાંક બહારગામ ગયા હતા. પણ ત્યાર પછી મે' ત્રણચાર વાર સ`દેશે! મેકક્ષ્ચા હતા....પર`તુ આપના તરફથી કાઈ જવાબ જ ન મળ્યા.”
“ શુ' કરુ ? ઘરના ને દુકાનના બેજો મારા એકલા સાથે... વળી મારા ખા પણ નરમ ગરમ રહ્યા કરે... ઉપાધિને પાર નહિ...આમ ચિંતા અને ખેાજા વચ્ચે
66
એવે સપડાયેલા હતા કે ઈચ્છા છતાં હું ઉત્તર મેાકલી શકયેા નહોતા. અને ખીજુ` મહત્ત્વનું કારણ એ હતુ` કે મને આપના પ્રત્યે ઘણું માઠું' લાગ્યું હતું.” ૮ કઈ વાતમાં ? ”
“ આવી સ્થિતિમાં તમે મને કોઈ ી યાદ પણ ન કર્યાં...શું હું પરાયા હતા ? શું હું' પાંચ પચાસ હુંજાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org