________________
મલકચંદ !
૨૬૭ ઈ તે શૈદરાજ તપાસશે એટલે કહેશે... હવે તમે બંને હાથ પગ ધોઈ .” ભાગ્યવતીએ રસોડામાંથી કહ્યું.
ભોજનાદિથી નિવૃત્ત થઈને ભાવડે મલકચંદને આરામ લેવા ઓસરીમાં ખાટલે ઢાળી દીધ...કામવાળીએ ગાદલું બિછાવી દીધું.. અને ભાવડ બેઘડી વાત કરીને હાટડીએ ગો.
દછતાં વાળું પતાવીને ભાગ્યવતી અને સુરજ પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે ગયાં. મલકચંદને પ્રતિક્રમણ તે આવડતું હતું પણ આવી ક્રિયામાં તેને રસ નહતો પડત. માત્ર ધન પાછળ ભમનારાઓને સાત્વિક ધર્મ કરણીમાં રસ પડતો નથી. છતાં પણ તે ભાવડ સાથે પ્રતિક્રમણ કરવા બેસી ગયો.
રાતે ભાવડની એાસરીમાં બરાબર દાયરે જા. ધર્મદાસ અને તેનાં પત્ની, ગંગામા, નારાયણ ને દમયંતી આવી પહોંચ્યાં..
વૈદરાજ મૂળજી બાપાને ત્યાં ભાવડ જઈ આવ્યો. હતો અને બેન બનેવીએ નરણા રહેવાનું હતું. - જમાઈ આંગણે આવે એટલે વિનોદની માત્રા સ્વભાવિક વધી જાય. પરંતુ ભાવડ વિનેદ કરવામાં રસ નહોતો રાખતો..મૂળથી જ તે ગંભીર હતો...તે જે કંઈ વાત કહેતો તેમાં એક કાળજી અવશ્ય રાખતે કે કેઈનું મન દુભાય એવું કહેવું નહિં...અને સાચું કહેતાં અચકાવું નહિ. સાચું કહેતાં કોઈને ન રૂચે તે મૌન રહેવું.
પણ નારાયણને સ્વભાવ વિનેદી હતું. તે જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org