________________
ભાવડ શા હું
મલુકચંદના મનમાં ભય હતો કે કદાચ વેપાર માટે ભાવડ માગણી કરશે. પરંતુ એની રીતભાત, એના વિચારે, અને ઘરાકી વગેરે જોઈને મલકચંદના મનને ખાત્રી થઈ કેભયનું કોઈ કારણ નથી...
બંને ઘેર પહોંચ્યા એટલે સુરજ ઓસરીમાં આવીને ભાઈને હાથ પકડતાં બેલીઃ “ભાઈ, તારા પગે સખત ઈજા થઈ તી..દેઢ મહિના સુધી ખાટલે રહેવું પડયું હતું. અને મને સમાચાર પણ ન મોકલ્યા ?”
“ બેન, હું તારી મમતા જાણું છું..સમાચાર મકલું તે મારો ચિંતાને પાર ન રહે૨ડી રડીને તું અડધી થઈ જાય અને મને એવું નહોતું લાગ્યું કે જેથી તને બેલાવવી પડે....શિવદાદી જેવા કુશળ હાડવૈદે મને ઘણું સારું કરી દીધું છે.”
ભાગ્યવતીએ રડામાંથી કહ્યું : “ભાઈ–બહેન નીરાંતે વાત કરજે.પહેલાં ભજન કરી બપોર પછી તમારે એક કામ કરવાનું છે.'
“ શ?”
મૂળજી બાપાને ત્યાં જવાનું છે.” “શૈદરાજ ?” હા .” કાં ?”
“આવતી કાલે બેનને બનેવીની તબિયત દેખાડવી. છે.મલકચંદ શેઠ એટલા માટે જ સાથે આવ્યા છે. ”
ભલે હું મૂળજી બાપાને ત્યાં જઈ આવીશ. પણ શરીર તે બેયનાં સ્વચ્છ લાગે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org